Book Title: Ishtopadesh Author(s): Pujyapad Aacharya Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 7
________________ કર્તા વિષમ ભૌતિક યુગમાં ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનની પ્રભાવના એ પૂજ્યશ્રીની નિષ્કારણ કરુણાની નિષ્પત્તિ છે. આ વર્ષના આરાધનાગ્રંથની વિગતમાં પ્રવેશ કરીએ તે પૂર્વે છેલ્લાં થોડાં વર્ષોમાં પર્યુષણ પર્વ દરમ્યાન અવગાહલ સત્કૃતિઓનું વિહંગાવલોકન કરી લઈએ – વર્ષ સંસ્કૃતિ ઈ.સ. ૧૯૯૨ અપૂર્વ અવસર' પરમકૃપાળુદેવ કાવ્ય શ્રીમદ્ રાજચંદ્રજી ઈ.સ. ૧૯૯૩ છ પદનો પત્ર' પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી ઈ.સ. ૧૯૯૪ “આઠ યોગ દૃષ્ટિની ઉપાધ્યાયશ્રી યશોવિજયજી સઝાય” મહારાજ ઈ.સ. ૧૯૯૫ “છ ઢાળા' પંડિતશ્રી દૌલતરામજી ઈ.સ. ૧૯૯૬ “સમાધિતંત્ર' આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી ઈ.સ. ૧૯૯૭ “અનુભવપ્રકાશ' પંડિતશ્રી દીપચંદજી કાસલીવાલ ઈ.સ. ૧૯૯૮ યોગસાર' આચાર્યશ્રી યોગીન્દુદેવ ઈ.સ. ૧૯૯૯ “તત્ત્વજ્ઞાન તરંગિણી' ભટ્ટારકશ્રી જ્ઞાનભૂષણજી ઈ.સ. ૨૦૦૦ “સમ્યજ્ઞાન દીપિકા' શુલ્લક બ્રહ્મચારીશ્રી ધર્મદાસજી ઈ.સ. ૨૦૦૧ ‘શ્રી ભક્તામર સ્તોત્રમ્ આચાર્યશ્રી માનતુંગસૂરિજી પરમકૃપાળુદેવે વ્યાખ્યાનસાર-૨માં ફરમાવ્યું છે - “દેહ અને આત્માનો ભેદ પાડવો તે “ભેદજ્ઞાન'; જ્ઞાનીનો તે જાપ છે. તે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકે છે.” (વ્યાખ્યાનસાર-૨/૧૧/૧૮) શ્રી જ્ઞાની ભગવંતોનો આ જાપ આત્મસાત્ કરવા આ વર્ષે આચાર્યશ્રી પૂજ્યપાદ સ્વામીવિરચિત ઈષ્ટોપદેશ' ગ્રંથ ઉપર ભેદવિજ્ઞાનપ્રેરક સત્સંગમાળાનું આયોજનPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 88