Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 29
________________ ૨૦ ઇષ્ટોપદેશ ધ્યાનથી સાંસારિક સુખની અને મોક્ષસુખની પ્રાપ્તિ થતી હોય તો વિવેકી જીવ બેમાંથી કોની પસંદગી કરશે? શ્લોક-૨૦ इतश्चिन्तामणिर्दिव्य इतः पिण्याकखण्डकम् । ध्यानेन चेदुभे लभ्ये क्वाद्रियन्तां विवेकिनः ॥ દિવ્ય ચિંતામણિ એક, કાચનો કટકો બીજો; મળે જો ધ્યાનથી બન્ને, વિવેકી ઇચ્છશે કયો? અન્વયાર્થ [તઃ વિવ્ય: ચિન્તામણિઃ] એક બાજુ દિવ્ય ચિંતામણિ છે, [તઃ પિાવુડન] અને બીજી બાજુ ખોળનો (અથવા કાચનો) ટુકડો છે; [શ્વેત] જો [ધ્યાનેન] ધ્યાન દ્વારા [પમે] બન્ને [મ્યું] મળી શકે તેમ છે, તો [વિવેનિઃ] વિવેકી જનો વિશ્વ માદ્રિયન્તાં] કોનો આદર કરશે? - અર્થ જે ધ્યાન વડે દિવ્ય ચિંતામણિ મળી શકે છે. એનાથી કાચનો કટકો પણ મળી શકે છે. જો ધ્યાનથી બન્ને પ્રાપ્ત થાય એમ હોય તો વિવેકી જીવ કઈ તરફ આદરબુદ્ધિ- કરશે? અર્થાત્ કોને ઇચ્છશે? -

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88