Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 46
________________ ૩૭ ઈબ્દોપદેશ યોગીને સંવિત્તિ (સ્વાનુભૂતિ) છે તે જાણવાનો ઉપાય – શ્લોક-30 यथा यथा समायाति संवित्तौ तत्त्वमुत्तमम् । .. तथा तथा न रोचन्ते विषयाः सुलभा अपि || અનુભૂતિ નિજાત્માની, જેમ જેમ પ્રકાશતી; તેમ તેમ છતા ભોગે, સ્વયં રુચિ વિરામતી. અન્વયાર્થ – વિથા યથા] જેમ જેમ વિત્તમ તત્ત્વી ઉત્તમ તત્ત્વ [વિત્ત] અનુભવમાં [સમયાતિ] આવે છે, [તથા તથા] તેમ તેમ [સુમ: ૩પિ વિષય:] સુલભ વિષયો પણ નિ રોયન્ત] રુચતા નથી. અર્થ – જેમ જેમ સંવિત્તિ(સ્વાત્માનુભૂતિ)માં ઉત્તમ આત્મતત્ત્વનો અનુભવ થાય છે, તેમ તેમ તે યોગીને સુગમતાથી, સહેલાઈથી પ્રાપ્ત વિષયો પણ ગમતા નથી. Ru૬ * /

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88