Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 50
________________ ઇષ્ટોપદેશ આત્મતત્ત્વમાં સ્થિર થયેલા યોગીનું સ્વરૂપ શ્લોક-૪૧ ब्रुवन्नपि हि न ब्रूते गच्छन्नपि न गच्छति स्थिरीकृतात्मतत्त्वस्तु पश्यन्नपि न पश्यति ॥ બોલે તોયે ન બોલે તે, ચાલે તોયે ન ચાલતા; સ્થિરતા આત્મતત્ત્વે જો, દેખે તોયે ન દેખતા. અન્વયાર્થ [સ્થિરીકૃતાત્મ તત્ત્વ:] જેમણે આત્મતત્ત્વના વિષયમાં સ્થિરતા પ્રાપ્ત કરી છે તેઓ [તુ ધ્રુવન્ અપિ ન ધૂતે] બોલતા હોવા છતાં બોલતા નથી, [ઘ્ધર્મપિ ન "ઘ્ધતિ] ચાલતા હોવા છતાં ચાલતા નથી અને [પશ્યન્ સપિ ન પતિ] દેખતા હોવા છતાં દેખતા નથી. ૪૧ - — અર્થ જેમણે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરી છે એવા યોગી બોલતા હોવા છતાં બોલતા નથી, ચાલતા હોવા છતાં ચાલતા નથી અને દેખતા હોવા છતાં દેખતા નથી.”

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88