Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 53
________________ ૪૪ ઈબ્દોપદેશ સ્વાત્માનુભવમાં રતિ હોવાથી યોગીને અન્ય પ્રવૃત્તિમાં અભાવ – બ્લોક-૪૪ अगच्छंस्तद्विशेषाणामनभिज्ञश्च जायते । अज्ञाततद्विशेषस्तु बध्यते न विमुच्यते ॥ અન્યત્ર ના ગતિ તેથી, અન્યને ના અનુભવે; અનન્ય ઉપયોગી તે, અબંધ મુક્તિ ભોગવે. અન્વયાર્થ – [ગછિન] અન્યત્ર પ્રવૃત્તિ નહીં કરતા યોગી [તત્ વિશેષાનો તેના વિશેષોથી (અર્થાત્ દેહાદિના વિશેષોથી; સૌંદર્ય, અસૌંદર્યાદિ ધર્મોથી) [મનમજ્ઞ: ૨ નાય] અજાણ રહે છે અને [અજ્ઞાત્ તત્ વિશેષ:] (સૌંદર્ય-અસૌંદર્યાદિ) વિશેષોનો અજાણ હોવાથી [વધ્યતે તેઓ બંધાતા નથી, તુિ વિમુચ્યતે. પરંતુ વિમુક્ત થાય છે. અર્થ – અધ્યાત્મ સિવાય બીજી જગ્યાએ પ્રવૃત્તિ ન કરનાર યોગી, જ્ઞાની મહાત્મા શરીરાદિની સુંદરતા-અસુંદરતા આદિ ધર્મોનો વિચાર કરતા નથી અને જ્યારે તેઓ તેના વિશેષોને જાણતા નથી ત્યારે તેઓ બંધને પામતા નથી, પરંતુ વિશેષરૂપે છૂટી જાય છે.

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88