Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 56
________________ ઇબ્દોપદેશ ४७ સ્વાત્મધ્યાનનું ફળ – શ્લોક-૪૭ आत्मानुष्ठाननिष्ठस्य व्यवहारबहिः स्थितेः । जायते परमानन्दः कश्चिद्योगेन योगिनः ।। ધ્યાનમાં મગ્નતા જ્યાં ત્યાં, બાહ્ય વ્યાપારશૂન્યતા; ધ્યાનથી યોગી આસ્વાદ, સચ્ચિદાનંદ વ્યક્તતા. અન્વયાર્થ – [માત્માનુષ્ઠાન નિર્ચા] આત્મસ્વરૂપમાં સ્થિત થયેલા [વ્યવહારવરિ: સ્થિત:] તથા વ્યવહારથી દૂર રહેલા ચિણિનઃ] યોગીને [ચોરીનો યોગથી - આત્મધ્યાનથી [શ્ચિત્ પરમાનન્દ: કોઈ અનિર્વચનીય પરમ આનંદ નિાયતી ઉત્પન થાય છે. અર્થ – દેહાદિ પુદ્ગલોને પર જાણી તેનાથી દૂર રહેનાર અને આત્મામાં જ મગ્ન જ્ઞાની વ્યવહારથી દૂર રહી આત્મધ્યાનરૂપ યોગથી એવો કોઈ અદ્ભુત આત્માનંદ પામે છે કે જે વાણીથી કહી શકાય તેમ નથી.

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88