Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 49
________________ ૪O ઈબ્દોપદેશ આત્મસંવિત્તિનાં અન્ય ચિહ્નો – શ્લોક-૪૦ इच्छत्येकान्तसंवासं निर्जनं जनितादरः । निजकार्यवशात्किंचिदुक्त्वा विस्मरति द्रुतं || ઇચ્છે એકાંતમાં વાસ, ચાહે નિર્જનતા સદા; વદે કાર્યવશે કિંચિત્, તેય શીધ્ર ભૂલી જતા. અન્વયાર્થ – [નિર્ણને ગતિવિર:] નિર્જનતા માટે જેમને આદર ઉત્પન્ન થયો છે તેવા યોગી [વન્તસંવાસ રૂછત] એકાંતવાસને ઈચ્છે છે અને દુનિનાર્યવશાત] નિજકાર્યવશ [વિચિત્ ૩ત્ત્વા] કંઈક બોલી ગયા હોય તો તેને ક્રુિતી જલદી [વિસ્મરતિ] ભૂલી જાય છે. અર્થ – નિર્જનતાને ચાહનાર યોગી એકાંતવાસની ઇચ્છા કરે છે : અને પોતાના કાર્યવશે કંઈ બોલે છે તોપણ જલદી તેને ભૂલી : જાય છે.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88