________________
૪O
ઈબ્દોપદેશ આત્મસંવિત્તિનાં અન્ય ચિહ્નો –
શ્લોક-૪૦ इच्छत्येकान्तसंवासं निर्जनं जनितादरः । निजकार्यवशात्किंचिदुक्त्वा विस्मरति द्रुतं || ઇચ્છે એકાંતમાં વાસ, ચાહે નિર્જનતા સદા;
વદે કાર્યવશે કિંચિત્, તેય શીધ્ર ભૂલી જતા. અન્વયાર્થ – [નિર્ણને ગતિવિર:] નિર્જનતા માટે જેમને આદર ઉત્પન્ન થયો છે તેવા યોગી [વન્તસંવાસ રૂછત] એકાંતવાસને ઈચ્છે છે અને દુનિનાર્યવશાત] નિજકાર્યવશ [વિચિત્ ૩ત્ત્વા] કંઈક બોલી ગયા હોય તો તેને ક્રુિતી જલદી [વિસ્મરતિ] ભૂલી જાય છે. અર્થ – નિર્જનતાને ચાહનાર યોગી એકાંતવાસની ઇચ્છા કરે છે : અને પોતાના કાર્યવશે કંઈ બોલે છે તોપણ જલદી તેને ભૂલી : જાય છે.