________________
૩૮
ઇબ્દોપદેશ વિષયો પ્રત્યેની અરુચિ, એ આત્મસંવિત્તિનું ચિહ્ન છે –
બ્લોક-34
यथा यथा न रोचन्ते विषयाः सुलभा अपि । तथा तथा समायाति संवितौ तत्त्वमुत्तमम् ॥ જેમ જેમ છતા ભોગે, સ્વયં રુચિ વિરામતી;
તેમ તેમ અનુભૂતિ પરાત્માની થતી છતી. અન્વયાર્થ – થિી થા] જેમ જેમ સુિમા: પિ વિષય:] સુલભ ઇન્દ્રિયવિષયો પણ [ન રોયન્ત] ગમતા નથી, તિથી તથા] તેમ તેમ સિંવિત] સ્વાત્મસંવેદનમાં વિત્તમમ્ તત્ત્વન] ઉત્તમ નિજાત્મતત્ત્વ [સમાયોતિ] આવતું જાય છે. અર્થ – જેમ જેમ સહેજે પ્રાપ્ત થનાર ઇન્દ્રિયવિષયભોગ રુચિકર પ્રતીત થતા નથી, તેમ તેમ આત્મસંવેદનમાં નિજાત્માનુભવની પરિણતિ વર્ધમાન થતી જાય છે. .