SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ઇબ્દોપદેશ વિષયો પ્રત્યેની અરુચિ, એ આત્મસંવિત્તિનું ચિહ્ન છે – બ્લોક-34 यथा यथा न रोचन्ते विषयाः सुलभा अपि । तथा तथा समायाति संवितौ तत्त्वमुत्तमम् ॥ જેમ જેમ છતા ભોગે, સ્વયં રુચિ વિરામતી; તેમ તેમ અનુભૂતિ પરાત્માની થતી છતી. અન્વયાર્થ – થિી થા] જેમ જેમ સુિમા: પિ વિષય:] સુલભ ઇન્દ્રિયવિષયો પણ [ન રોયન્ત] ગમતા નથી, તિથી તથા] તેમ તેમ સિંવિત] સ્વાત્મસંવેદનમાં વિત્તમમ્ તત્ત્વન] ઉત્તમ નિજાત્મતત્ત્વ [સમાયોતિ] આવતું જાય છે. અર્થ – જેમ જેમ સહેજે પ્રાપ્ત થનાર ઇન્દ્રિયવિષયભોગ રુચિકર પ્રતીત થતા નથી, તેમ તેમ આત્મસંવેદનમાં નિજાત્માનુભવની પરિણતિ વર્ધમાન થતી જાય છે. .
SR No.007166
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapad Aacharya
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy