Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 45
________________ ૩૬ ઈબ્દોપદેશ આત્મસ્વરૂપના અભ્યાસનો ઉપાય – શ્લોક-36 अभवच्चित्तविक्षेप एकान्ते तत्त्वसंस्थितः । अभ्यस्येदभियोगेन योगी तत्त्वं निजात्मनः ।। શમાવી ચિત્તવિક્ષેપો, એકાંતે લીન આત્મમાં; અભ્યાસે ઉદ્યમ યોગી, સહજામતત્ત્વતા. અન્વયાર્થ -- [ગમવત્ ચિત્તવિક્ષેપ:] જેમના ચિત્તમાં વિક્ષેપ નથી તથા જેઓ [તત્ત્વ સંસ્થિત:] તત્ત્વમાં સારી રીતે સ્થિત છે તેવા [ો] યોગીએ [3મયોગોને સાવધાનીપૂર્વક રિવાજો] એકાંતમાં [નિગાત્મનઃ ત] પોતાના આત્મતત્ત્વનો [ગમ્યત] અભ્યાસ કરવો. અર્થ – જેમના ચિત્તમાં રાગ-દ્વેષાદિ વિકાર પરિણતિરૂપ ક્ષોભ - વિક્ષેપ નથી, અર્થાત્ ક્ષોભરહિત શાંત જેમનું ચિત્ત છે. તથા જેઓ આત્મસ્વરૂપમાં સુસ્થિત છે એવા યોગીએ સાવધાનીપૂર્વક, અર્થાત્ આંળસ-નિંદ્રાદિનો પરિત્યાગપૂર્વક એકાંત સ્થાનમાં પોતાના સહજ આત્મસ્વરૂપનો અભ્યાસ કરવો જોઈએ. કે , દ હ. 4 *** !

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88