Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 41
________________ ૩૨ ઇબ્દોપદેશ પરોપકારી મટી સ્વોપકારી બન – બ્લોક-3૨ परोपकृतिमुत्सृज्य स्वोपकारपरो भव । उपकुर्वन्परस्याज्ञो दृश्यमानस्य लोकवत् ।। દેહાદિ અન્યના અન્ન, ઉપકારે શી વર્તના! લોકવતું સ્વાર્થ સાધી લે, ત્યાજ્ય અન્યોપકાર હા! અન્વયાર્થ - [જ્ઞ: રોવે તું લોક સમાન મૂઢ થઈ દૃિશ્યમાનચ પર દેખવામાં આવતા (શરીરાદિ) પરપદાર્થનો [૩૫ર્વન] ઉપકાર કરે છે. (હવે, તું [૫રોપવૃતિ પરના ઉપકારની ઈચ્છા [ઉન્મુક્ય] છોડી દઈ [ ૩પવાર પર: મવ] પોતાના ઉપકારમાં તત્પર થા. અર્થ – અન્યને ઉપકાર કરવાનું તજીને પોતાને ઉપકાર કરવામાં તત્પર બની જા. ઇન્દ્રિયો દ્વારા દેખાય છે તે શરીરાદિને ઉપકાર કરનાર તું અજ્ઞાની, વાસ્તવિક વસ્તુસ્થિતિને નહીં જાણનાર થઈ રહ્યો છે. આ જગતની માફક તું પણ તારું હિત થાય એ રીતે સ્વ-ઉપકાર કરવામાં લાગ, સ્વ-અર્થને સાધ.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88