________________
૩૨
ઇબ્દોપદેશ પરોપકારી મટી સ્વોપકારી બન –
બ્લોક-3૨
परोपकृतिमुत्सृज्य स्वोपकारपरो भव । उपकुर्वन्परस्याज्ञो दृश्यमानस्य लोकवत् ।। દેહાદિ અન્યના અન્ન, ઉપકારે શી વર્તના!
લોકવતું સ્વાર્થ સાધી લે, ત્યાજ્ય અન્યોપકાર હા! અન્વયાર્થ - [જ્ઞ: રોવે તું લોક સમાન મૂઢ થઈ દૃિશ્યમાનચ પર દેખવામાં આવતા (શરીરાદિ) પરપદાર્થનો [૩૫ર્વન] ઉપકાર કરે છે. (હવે, તું [૫રોપવૃતિ પરના ઉપકારની ઈચ્છા [ઉન્મુક્ય] છોડી દઈ [ ૩પવાર પર: મવ] પોતાના ઉપકારમાં તત્પર થા. અર્થ – અન્યને ઉપકાર કરવાનું તજીને પોતાને ઉપકાર કરવામાં તત્પર બની જા. ઇન્દ્રિયો દ્વારા દેખાય છે તે શરીરાદિને ઉપકાર કરનાર તું અજ્ઞાની, વાસ્તવિક વસ્તુસ્થિતિને નહીં જાણનાર થઈ રહ્યો છે. આ જગતની માફક તું પણ તારું હિત થાય એ રીતે સ્વ-ઉપકાર કરવામાં લાગ, સ્વ-અર્થને સાધ.