________________
૩૩
ઇબ્દોપદેશ સ્વ-પરના ભેદવિજ્ઞાનનો ઉપાય અને તેનું ફળ –
શ્લોક-33 गुरूपदेशादभ्यासात्संवित्ते: स्वपरान्तरम् । जानाति यः स जानाति मोक्षसौख्यं निरन्तरम् ।। ગુરુબોધે, સ્વ-અભ્યાસે, સ્વાનુભૂતિથી જાણતા; આત્મા ને અન્યનો ભેદ, તે મુક્તિસુખ માણતા..
* ? અન્વયાર્થ – [:] જે [ગુરુ ૩૫હેશત) ગુરુના ઉપદેશથી [1]સાત) અભ્યાસ દ્વારા સિંવિત્ત ] સ્વસંવેદનથી [ચપરાન્તર] સ્વ-પરનો ભેદ [નાનાતિ] જાણે છે, [...] તે [નિરન્તર] નિરંતર મિોક્ષસૌરળ] મોક્ષનું સુખ [નાનાતિ] અનુભવે છે. અર્થ – ગુરુના ઉપદેશથી, દઢ અભ્યાસથી અને સ્વાનુભવરૂપ સ્વસંવેદન જ્ઞાનથી જે પોતાનો અને પરનો ભેદ - ભિન્નતા જાણે છે; તે મોક્ષનાં અનંત સુખને નિરંતર આસ્વાદે છે.