________________
ઇષ્ટોપદેશ
પૌદ્ગલિક કર્મોનો બંધ જીવ સાથે કેવી રીતે થાય છે?
શ્લોક-૩૧
कर्महिताबन्धि जीवोजीवहितस्पृहः । स्व-स्वप्रभावभूयस्त्वे स्वार्थं को वा न वाञ्छति ॥ કર્મો કહિત તાકે, જીવો ઇચ્છે સ્વશ્રેયને; સ્વસ્વપ્રભાવયોગે સૌ, સાધે કોણ ન સ્વાર્થને?
कर्म
-
-
૩૧
અન્વયાર્થ [ર્મ ર્મતિાવન્ધિ] કર્મ કર્મનું હિત ચાહે છે, [નીવ: નીવક્તિ સ્પૃષ્ઠ:] જીવ જીવનું હિત ચાહે છે. [સ્વ સ્વપ્રમાવ સૂયત્ત્વે] પોતપોતાનો પ્રભાવ વધતાં [: વા] કોણ [સ્વાર્થ] પોતાનો સ્વાર્થ [ન્ વાતિ] ન ઇચ્છે?
અર્થ કર્મ કર્મનું હિત ચાહે છે. જીવ જીવનું હિત ચાહે છે. એ પણ બરાબર છે કે પોતપોતાનો પ્રભાવ વધતાં કોણ પોતાના સ્વાર્થને ચાહતા નથી? અર્થાત્ સર્વ પોતાનો પ્રભાવ વધારતાં જ રહે છે.