Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 40
________________ ઇષ્ટોપદેશ પૌદ્ગલિક કર્મોનો બંધ જીવ સાથે કેવી રીતે થાય છે? શ્લોક-૩૧ कर्महिताबन्धि जीवोजीवहितस्पृहः । स्व-स्वप्रभावभूयस्त्वे स्वार्थं को वा न वाञ्छति ॥ કર્મો કહિત તાકે, જીવો ઇચ્છે સ્વશ્રેયને; સ્વસ્વપ્રભાવયોગે સૌ, સાધે કોણ ન સ્વાર્થને? कर्म - - ૩૧ અન્વયાર્થ [ર્મ ર્મતિાવન્ધિ] કર્મ કર્મનું હિત ચાહે છે, [નીવ: નીવક્તિ સ્પૃષ્ઠ:] જીવ જીવનું હિત ચાહે છે. [સ્વ સ્વપ્રમાવ સૂયત્ત્વે] પોતપોતાનો પ્રભાવ વધતાં [: વા] કોણ [સ્વાર્થ] પોતાનો સ્વાર્થ [ન્ વાતિ] ન ઇચ્છે? અર્થ કર્મ કર્મનું હિત ચાહે છે. જીવ જીવનું હિત ચાહે છે. એ પણ બરાબર છે કે પોતપોતાનો પ્રભાવ વધતાં કોણ પોતાના સ્વાર્થને ચાહતા નથી? અર્થાત્ સર્વ પોતાનો પ્રભાવ વધારતાં જ રહે છે.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88