Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 30
________________ આત્માનું સ્વરૂપ ➖➖ ઇષ્ટોપદેશ - શ્લોક-૨૧ स्वसंवेदनसुव्यक्तस्तनुमात्रो निरत्ययः अत्यन्तसौख्यवानात्मा लोकालोकविलोकनः ॥ સ્પષ્ટ સ્વાનુભવે વ્યક્ત, અક્ષયી દેહવ્યાપક; આનંદધામ આ આત્મા, લોકાલોકપ્રકાશક. ૨૧ અન્વયાર્થ [માત્મા] આત્મા [ોળાછો વિત્ઝોનઃ] લોક અને અલોકનો જ્ઞાતા-દ્રષ્ટા, [અત્યન્ત સૌરવ્યવાન્] અત્યંત સુખસ્વભાવવાળો, [તનુમાત્ર:] શરીરપ્રમાણ, [નિત્યયઃ] અવિનાશી (નિત્ય) અને [સ્વસંવેવન સુવ્યવત્તઃ] સ્વસંવેદન દ્વારા સારી રીતે વ્યક્ત (પ્રગટ) છે.. અર્થ – આત્મા લોક અને અલોકને જોવા-જાણવાવાળો, અનંત - ૐ સુખસ્વભાવવાળો, શ્રીમમાણ, નિત્ય, સ્વસંવેદન વડે સારી રીતે પ્રગટ છે, અર્થાત્ સ્વસંવેદનપ્રત્યક્ષ

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88