Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 33
________________ ૨૪ ઈબ્દોપદેશ આત્મામાં લીન એવા જ્ઞાનીને શું લાભ થાય છે? – આ શ્લોક-૨૪ परीषहाद्यविज्ञानादास्रवस्य निरोधिनी । जायतेऽध्यात्मयोगेन कर्मणामाशु निर्जरा || પરિષહો જણાયે ના, મગ્ન અધ્યાત્મમાં થતાં; આસવો રોકતી થાયે, કર્મની શીઘ નિર્જરા. અન્વયાર્થ – [ ધ્યત્મિયોગોન] અધ્યાત્મયોગથી [પરીષદ વિજ્ઞાનાત] પરિષહાદિનો અનુભવ (વેદન) નહીં હોવાથી [શાસ્ત્રવો (કર્મોના) આસવ(આગમન)ને [નિરોધની] રોકવાવાળી [Mાં નિર્નરકર્મોની નિર્જરા [ભાશું] શીઘ [નાય થાય છે. અર્થ - આત્મામાં આત્માના જોડાણથી, અર્થાત્ આત્માના ધ્યાનથી મનુષ્ય-તિર્યંચ-દેવાદિના ઘોર પરિષહો કે ઉપસર્ગોનો અનુભવ ન થવાથી, અર્થાત્ ઉપસર્ગાદિ તરફ લક્ષ નહીં હોવાથી કર્મોના આગમનને રોકવાવાળી કર્મનિર્જરા શીઘ થાય છે.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88