Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 34
________________ ઇષ્ટોપદેશ ધ્યાન-ધ્યેયરૂપ આત્માને સંયોગ સંબંધનો અભાવ થાય શ્લોક-૨૫ कटस्य कर्त्ताहमिति सम्बन्धः स्याद् द्वयोर्द्वयोः I ध्यानं ध्येयं यदात्मैव सम्बन्धः कीदृशस्तदा ॥ કર્તા હું સાદડીનો ત્યાં, છે સંબંધ જુદો કહ્યો; ધ્યાન-ધ્યેય સ્વયં આત્મા, ત્યાં સંબંધ કયો રહ્યો? ૨૫ અન્વયાર્થ [મ] હું [૮૨] ચટાઈનો [f] કર્તા છું [કૃતિ] એ રીતે [દ્દો: ઘોઃ] જુદા જુદા બે પદાર્થો વચ્ચે [સમ્બન્ધઃ] સંબંધ [સ્યાત્] હોઈ શકે. [ચવા] જ્યારે [માત્મા વ] આત્મા જ [ધ્યાનં ધ્યેયં] ધ્યાન અને ધ્યેયરૂપ થઈ જાય [તવા] ત્યારે [ીગ્દશઃ સમ્બન્ધઃ] સંબંધ કેવો? म અર્થ ‘હું ચટાઈનો બનાવનાર છું.' આ પ્રમાણે જુદા જુદા બે પદાર્થોમાં સંબંધ થયા કરે છે. પરંતુ જ્યાં આત્મા જ ધ્યાન, ધ્યાતા (ધ્યાન કરનાર) તથા ધ્યેય થઈ જાય છે ત્યાં સંબંધ કેવો? -

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88