Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 36
________________ ૨૭ ઈબ્દોપદેશ નિર્મમત્વના ચિતવનની પ્રક્રિયા – બ્લોક-૨છે. एकोऽहं निर्ममः शुद्धो ज्ञानी योगीन्द्रगोचरः । बाह्याः संयोगजा भावा मत्तः सर्वेऽपि सर्वथा ॥ નિર્મમ એક હું શુદ્ધ, જ્ઞાની યોગીન્દ્રગોચર; સર્વે સંયોગી ભાવો તે, સ્વાત્માથી સર્વથા પર. અન્વયાર્થ – [ગÉ] હું [:] એક, [નિમ:] મમતારહિત, [શુદ્ધઃ] શુદ્ધ, [જ્ઞાની] જ્ઞાની અને ચિલીન્દ્રોવર: યોગીન્દ્રો દ્વારા જાણવા યોગ્ય છું; સિંચોરીની:] સંયોગજન્ય [સર્વે gિ માવી:] બધા જ (દેહરાગાદિ) ભાવો મિત્ત:] મારાથી [સર્વથા] સર્વથા વિધા:] ભિન્ન છે. અર્થ – હું એક, મમતારહિત, શુદ્ધ, જ્ઞાની છું; યોગીન્દ્રો દ્વારા જણાવા લાયક છું. જે દેહાદિ પદાર્થોના સંયોગ પ્રાપ્ત થયા છેતે સઘળા મારા સ્વરૂપથી સર્વથા બાહ્ય, ભિન્ન છે.!

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88