Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 31
________________ ૨૨ ઇષ્ટોપદેશ આત્માની ઉપાસના કેવી રીતે કરવી? શ્લોક-૨૨ संयम्य करणग्राममेकाग्रत्वेन चेतसः I आत्मानमात्मवान् ध्यायेदात्मनैवात्मनि स्थितम् ॥ ચિત્ત-એકાગ્રતા સાધી, રોકી ઇન્દ્રિયગ્રામને; આત્માથી સંયમી ધ્યાવે, આત્મામાં સ્થિત આત્મને. અન્વયાર્થ [વતસ:] મનની [પ્રત્યેન] એકાગ્રતાથી [રોગ્રામ[] ઇન્દ્રિયોના સમૂહને [સંયમ્ય] વશ કરી [માત્મવાન્] આત્મવાન પુરુષે [ઞાત્મનિ] પોતાનામાં [સ્થિત[] સ્થિત [ઞાત્માનન્] આત્માને [માત્મના ] આત્મા દ્વારા જ [ધ્યાયેત્] ધ્યાવવો જોઈએ. - અર્થ મનની એકાગ્રતા વડે ઇન્દ્રિયોને વશ કરીને, સ્વચ્છંદવૃત્તિનો નાશ કર્યો છે એવા સંયમીએ પોતાનામાં સ્થિત આત્માને પોતાના આત્મા વડે ધ્યાવવો, ચિંતવવો જોઈએ.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88