Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 17
________________ ८ ઇષ્ટોપદેશ મૂઢ જીવ શરીરાદિને કેવાં માને છે? શ્લોક वपुर्गृहं धनं दाराः पुत्रा मित्राणि शत्रवः 1 सर्वथान्यस्वभावानि मूढः स्वानि प्रपद्यते ॥ દેહગેહાદિ સ્ત્રીપુત્રો, શત્રુમિત્રો, ધનાદિ તો; સ્વભાવે સર્વથા ન્યારાં, મૂઢ માને સ્વકીય જો. અન્વયાર્થ [વપુઃ] શ૨ી૨, [Ti] ઘર, [ઘ] ધન, [વારા:] સ્ત્રી, [પુત્રઃ] પુત્રો, [મિત્રાīિ] મિત્રો, [શત્રવઃ] શત્રુઓ [સર્વથા અન્ય સ્વમાવાનિ] સર્વથા (ચૈતન્યસ્વભાવથી) ભિન્ન સ્વભાવવાળાં છે, છતાં) [મૂઢઃ] અજ્ઞાની જીવ [સ્વાનિ] પોતાનાં [પ્રપદ્યતે] માને છે. (તેમને) - - - અર્થ એ શરીર, ગૃહ, ધન, સ્ત્રી, પુત્રો, મિત્રો, શત્રુઓ બધાં સર્વથા અન્ય સ્વભાવવાળાં છે, અર્થાત્ પોતાનો સ્વભાવ ચૈતન્યમય જ્ઞાનદર્શનસ્વરૂપ માત્ર છે અને આ બધા પદાર્થો પોતાનાથી તદ્દન જુદા છે છતાં અજ્ઞાની જીવ તેને પોતાના માને છે. એ જ મોહથી મૂઢ થયેલા જગતવાસી જીવોની મૂઢ દશા સૂચવે છે. -

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88