Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 21
________________ ૧૨ ઈબ્દોપદેશ સાંસારિક સુખનું વાસ્તવિક સ્વરૂપ – બ્લોક-૧૨ विपद्रवपदावर्ते પરિવાતિવાતે | यावत्तावद्भवन्त्यन्याः प्रचुरा विपदः पुरः ।। વિપત્તિ એક જ્યાં જાયે, આવે તેવી બીજી ઘણી; સંસારે પ્રાણીને એવી, ઘટમાળ વિપત્તિની. અન્વયાર્થ – [મવપતાવર્ત સંસારરૂપી (પગથી ચલાવવામાં આવતા) યંત્રમાં [gવા ફેવો એક પાટલી સમાન [વિપત] એક વિપત્તિ [ીવત્ તિવીહતે તાવત] દૂર કરાય તે પહેલાં તો [કન્યા:] બીજી [પ્રવુરા:] ઘણી [વિપર:] વિપત્તિઓ [પુરઃ ભવન્તિ] સામે ઉપસ્થિત થાય છે. અર્થ – કૂવોમાં પગથી ચાલતી ઘટમાળમાં પાણીથી ભરેલો એક ઘડો જ્યાં ઉપર આવીને ઠેલવાઈ નીચે જાય છે ત્યાં તરત જ બીજા અનેક ઘડા નીચેથી ઉપર આવી પહોંચે છે, તેમ આ સંસારરૂપ ઘટમાળમાં શારીરિક કે માનસિક એક વિપત્તિ જ્યાં ભોગવાઈને પૂરી થતી નથી ત્યાં તો બીજી ઘણી વિપત્તિઓ સામે આવી ખડી થઈ જાય છે.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88