Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 23
________________ ૧૪ ઈબ્દોપદેશ કષ્ટદાયક સંપદાને જીવ કેમ છોડતો નથી? – શ્લોક-૧૪ विपत्तिमात्मनो मूढः परेषामिव नेक्षते । दह्यमानमृगाकीर्णवनान्तरतरुस्थवत् વિપત્તિ અન્યની જોતાં, પોતાની ન વિચારતો; વને જ્યાં સૌ બળે પ્રાણી, મૂર્ખ વૃક્ષે રહ્યો છતો. અન્વયાર્થ – વિદ્યમાન પૃછી વનાન્તર તરુસ્થવત] દાવાનળની જ્વાળાથી) બળી રહેલા મૃગોથી છવાયેલા વનની મધ્યમાં વૃક્ષ ઉપર બેઠેલા મનુષ્યની જેમ [મૂઢ:] (સંસારી) મૂઢ પ્રાણી [પરેષામ્ રૂ] બીજાઓની (વિપત્તિની) જેમ [માત્મનઃ વિપત્તિ પોતાની વિપત્તિને નિ તે] જોતો નથી. અર્થ - જ્યાં અનેક હરણો દાવાનળની જ્વાળામાં બળી રહ્યાં છે એવા જંગલની મધ્યમાં વૃક્ષ ઉપર બેઠેલા મનુષ્યની માફક આ સંસારી પ્રાણી, બીજાની વિપત્તિઓ જોઈને પણ પોતાના ઉપર આવનારી આફતો કે વિપત્તિઓનો ખ્યાલ કરતો નથી.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88