Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 26
________________ ૧૭ ઇબ્દોપદેશ ભોગોપભોગને માટે પણ ધનની સાધના પ્રશસ્ય નથી – શ્લોક-૧૭ પમ એમાં તાવીજ કરી ને आरम्भे तापकान्प्राप्तावतृप्तिप्रतिपादकान् । अन्ते सुदुस्त्यजान् कामान् कामं कः सेवते सुधीः ।। પમાયે કષ્ટથી ભોગો, પાયે તૃપ્તિ ન આપતા; ત્યાગતાં દુઃખ દે અંતે, તેમાં સુજ્ઞો શું રાચતા? અન્વયાર્થ – [મારમ્ભ] આરંભમાં [તાપન) સંતાપ કરનાર, [પ્રાપ્તી ૩ તૃપ્તિ પ્રતિપાિન પ્રાપ્ત થતાં અતૃપ્તિ કરનાર અને [ત્તે સુહુર્યનાન] અંતમાં મહા મુશ્કેલીથી પણ છોડી ન શકાય તેવા [મન] ભોગોપભોગોને [ઃ સુધી ] કોણ બુદ્ધિશાળી [1] આસક્તિથી વિત] સેવશે? . અર્થ - આરંભમાં સંતાપનું કારણ અને પ્રાપ્ત થતાં અતૃપ્તિ કરનાર તથા અંતમાં ઘણી મુશ્કેલીથી પણ ન છોડી શકાય એવા ભોગપભોગને કયો વિદ્વાન આસક્તિથી સેવશે? અર્થાતું કોઈ બુદ્ધિમાન સેવશે નહીં..

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88