________________
૧૭
ઇબ્દોપદેશ ભોગોપભોગને માટે પણ ધનની સાધના પ્રશસ્ય નથી –
શ્લોક-૧૭
પમ
એમાં તાવીજ કરી ને
आरम्भे
तापकान्प्राप्तावतृप्तिप्रतिपादकान् । अन्ते सुदुस्त्यजान् कामान् कामं कः सेवते सुधीः ।। પમાયે કષ્ટથી ભોગો, પાયે તૃપ્તિ ન આપતા;
ત્યાગતાં દુઃખ દે અંતે, તેમાં સુજ્ઞો શું રાચતા? અન્વયાર્થ – [મારમ્ભ] આરંભમાં [તાપન) સંતાપ કરનાર, [પ્રાપ્તી ૩ તૃપ્તિ પ્રતિપાિન પ્રાપ્ત થતાં અતૃપ્તિ કરનાર અને [ત્તે સુહુર્યનાન] અંતમાં મહા મુશ્કેલીથી પણ છોડી ન શકાય તેવા [મન] ભોગોપભોગોને [ઃ સુધી ] કોણ બુદ્ધિશાળી [1] આસક્તિથી વિત] સેવશે? . અર્થ - આરંભમાં સંતાપનું કારણ અને પ્રાપ્ત થતાં અતૃપ્તિ કરનાર તથા અંતમાં ઘણી મુશ્કેલીથી પણ ન છોડી શકાય એવા ભોગપભોગને કયો વિદ્વાન આસક્તિથી સેવશે? અર્થાતું કોઈ બુદ્ધિમાન સેવશે નહીં..