Book Title: Ishtopadesh
Author(s): Pujyapad Aacharya
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 18
________________ ઇબ્દોપદેશ હિતકારક મનાતાં સ્ત્રી-પુત્રાદિના સંયોગનું દૃષ્ટાંત – શ્લોક-૯ दिग्देशेभ्यः खगा एत्य संवसन्ति नगे नगे । स्वस्वकार्यवशाधान्ति देशे दिक्ष प्रगे प्रगे || ભિન્ન દેશ દિશામાંથી, પક્ષી આવી તરુ વસે; પ્રભાતે સૌ સ્વકાર્યાર્થે, ઊડી જાયે દિશે દિશે. અન્વયાર્થ – વિIT:] પક્ષીઓ [ વિશેભ્ય:] (પૂર્વાદ) દિશાઓથી અને (અંગ, બંગ આદિ) દેશોથી [પ્રત્ય] આવીને [નો નો] વૃક્ષો ઉપર [સંવેક્ષત્તિ નિવાસ કરે છે અને [ો રો] પ્રાતઃકાલ થતાં સ્વિકાર્યવશાત] પોતપોતાના કાર્યવશાત્ શિ વિ (જુદા જુદા) દેશો અને દિશાઓમાં [યાન્તિા ચાલ્યાં જાય છે. અર્થ – ભિન્ન ભિન્ન દિશાઓ કે દેશોમાંથી પક્ષીઓ આવે છે અને વૃક્ષો ઉપર રાતવાસો કરે છે, પણ સવાર થતાં પોતપોતાનાં કાર્યવશે જુદી જુદી દિશાઓમાં કે દેશોમાં ઊડી જાય છે. .

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88