________________
ઇબ્દોપદેશ હિતકારક મનાતાં સ્ત્રી-પુત્રાદિના સંયોગનું દૃષ્ટાંત –
શ્લોક-૯
दिग्देशेभ्यः खगा एत्य संवसन्ति नगे नगे । स्वस्वकार्यवशाधान्ति देशे दिक्ष प्रगे प्रगे || ભિન્ન દેશ દિશામાંથી, પક્ષી આવી તરુ વસે;
પ્રભાતે સૌ સ્વકાર્યાર્થે, ઊડી જાયે દિશે દિશે. અન્વયાર્થ – વિIT:] પક્ષીઓ [
વિશેભ્ય:] (પૂર્વાદ) દિશાઓથી અને (અંગ, બંગ આદિ) દેશોથી [પ્રત્ય] આવીને [નો નો] વૃક્ષો ઉપર [સંવેક્ષત્તિ નિવાસ કરે છે અને [ો રો] પ્રાતઃકાલ થતાં સ્વિકાર્યવશાત] પોતપોતાના કાર્યવશાત્ શિ વિ (જુદા જુદા) દેશો અને દિશાઓમાં [યાન્તિા ચાલ્યાં જાય છે. અર્થ – ભિન્ન ભિન્ન દિશાઓ કે દેશોમાંથી પક્ષીઓ આવે છે અને વૃક્ષો ઉપર રાતવાસો કરે છે, પણ સવાર થતાં પોતપોતાનાં કાર્યવશે જુદી જુદી દિશાઓમાં કે દેશોમાં ઊડી જાય છે. .