________________ 34 પોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણી. - - કહે - समस्तसल्लक्षणविद्वरेण्या-स्तर्के गरिष्ठा निगमे वरिष्ठाः // साहित्यशास्त्रे चतुराश्चतुर्पु, विद्यास्वभूवन् निपुणा નિતાન્ત છે ? विद्याविलासेऽनलसाः क्रियासु, ख्याताःप्रभूतं विदुषां समाजे શશાજા વાનરોશં, શોવિજીનું 1 - વિધિરાત્રિમ્ 2 / उपाध्यायाः श्रीम-द्विनयविजयाः ख्यातचरिता, विशिष्टाः शिष्टेषु प्रथमवयसि प्राप्तमुनिताः // उपाध्याधिव्याधि-प्रशमनविधावेकललिता, नमस्कुर्मस्तेभ्यः समशमिवरेभ्यः प्रणमिताः // 3 // પૂજ્ય મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજને સત્તા સમય સત્તરમી શતાબ્દિને ઉત્તરાર્ધ અને અઢારમીને પૂર્વાધ છે. શ્રેષ્ઠિ તેજપાલ તેમના તાત, અને સતી રાજશ્રી માતા હતા. મહોપાધ્યાય શ્રી કીર્તિવિજયજી મહારાજ તેમના ગુરુ હતા. તેમના જીવનની હકીકતો વ્યવસ્થિત ગુથાયેલ મળતી નથી, તે પણ તેમના રચેલા સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી ગ્રન્થોની પ્રશસ્તિઓ ઉપરથી કેટલુંક જાણવા મળે છે. . - જે સમયે તેમણે દીક્ષા લીધી ત્યારે તપાગચ્છમાં ભટ્ટારકા ચાર્ય પૂજ્ય વિજયદેવસૂરિજી મહારાજનું શાસન ચાલતું હતું. ત્યારબાદ અનુક્રમે પૂ. શ્રી વિજયસિંહસૂરિજી મને