________________ 14 ચન્દ્રને જવાના માર્ગને પરિચય ચન્દ્ર જવાને તૈયાર થઈ ગયે. ઉપાધ્યાયજી આનન્દમાં આવી ગયા. હર્ષના આવેશમાં ને આવેશમાં તેમણે ચન્દ્રમાં શીધ્ર સુરત પહોંચે એ દક્ષિણ દિશા તરફને સીધે માર્ગ બતાવ્યું. માર્ગમાં આવતા સુન્દર સરોવર, કુમુદના વને વગેરેને પરિચય કરાવ્યો. વચમાં આવતા પ્રધાન પ્રધાન નગતેને તથા પર્વતેને ખ્યાલ આવે ને કહ્યું કે “ભલે થોડો વિલમ્બ થાય પણ તું આ સર્વ જોઈને જ જજે.” મધ્યમાં શું શું દર્શનીય છે કે તેમણે આ પ્રમાણે બતાવ્યું સેવનાગઢ ને જાલેરને પરિચય અહિથી તું પ્રથમ સુવર્ણચલ જજે, ત્યાં તારા જવાથી આખા દિવસની ભૂખી ચકેરની પ્રિયતમાઓ તારા કિરણકવેલોથી તપ્ત થશે. તારે ત્યાં થડે સમય રોકાઈને એક પુણ્યકાર્ય કરવાનું છે તે આ ત્યાં પર્વત ઉપર બે ગગનચૂમ્બિ-શ્રી મહાવીરે પરમાત્મા અને શ્રી પાર્શ્વ નાથ પ્રભુના-પ્રાસાદે છે. સુવર્ણ કશલથી મંડિત તે મન્દિર દિવસભર સૂર્યના કિરણ-પ્રતિકિરણોથી સંગ્રામ કરે છે. કેણ વિશેષ ઉચ્ચ ને સમૃદ્ધ છે તેનું સમાધાન થતું નથી. તું તે બન્નેને મધ્યસ્થ બની બનેને શાંત રુચિવાળા કરજે. મોટાના વિરોધ મોટા જ દૂર કરી શકે છે. ત્યાંના વિનોદ ઉપવનના સરોવરના નિર્મલ નીરમાં પ્રતિબિમ્બરૂપે નાન કરી ધૌતાંશુક (વિમલકિરણ-તીરૂપ વસ્ત્રો ધારણ કરી શ્રીવીર વિભુને અને વામાનન્દન પાર્શ્વ પ્રભુને ચાંદનીથી સ્નાત્ર કરાવી કપૂર જેવા સ્વચ્છ કરાથી પૂછ પુણ્ય ઉપાર્જજે. તે પહાડની નીચે જાણે બીજું સ્વર્ગ જ હોય એવું જાલંધર નામનું નગર છે. ત્યાંના શ્રીમત શ્રેષિ ના મહેલની ઊંચાઈથી જ માનભ્રષ્ટ થયેલા વિમાન પૃથ્વી પર આવતા શરમાય છે. તારા ત્યાં જવાથી તાર. શીતલ કિરણ, થાકી ગયેલા ચનાવાળી, હાથના તળીયામાં મુખ ટેકવીને બેઠેલી વિગિનીએને દુખિત કરશે, અને તારી ચાન્દનીના પ્રકાશમાં પ્રિયતમને ત્યાં