________________
-
-
*
:
- - , ,
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧)
જ્ઞાન ઉપર દ્વેષ જાગ્યો લાગ્યો મિથ્યા ભૂતડો, પુણ્ય અમૃત ઢોળી નાખ્યું ભર્યો પાપ તણો ઘડો.”
આ ચાર લીટીમાં કેવી સરસ રીતે કહેવા લાયક બધી વાત આવી ગઈ છે. જ્ઞાન ઉપર તો ક્યારે પણ દ્વેષ ન લાવવો. આ હું ક્યાં ભણ્યો ! ભણ્યો તો આ દુઃખ છે ને ! તેનાથી તો મૂર્ખતા સારી. જો આવો વિચાર આવે તો ઘણું જ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે અને તે કર્મના ઉદયથી “જ્ઞાન વિરાધન મૂઢ-જડપણું કોઢની વેદના લહી.” આવા બધા ચરિત્ર–કથાના શ્રવણ અભ્યાસથી આપણે આપણા જીવનમાં વિચારવાનું છે કે આવું આમણે કર્યું તો તો માટે આપણે પણ આવું કરીશું તો આવું પામીશું.
તારર્વવાનો છે અને તેનો અમલ જીવનમાં કરવાનો છે. આ બધી જ્ઞાની-જ્ઞાન અને જ્ઞાનનાં ઉપકરણોની વિરાધના ટાળીને રોજ ૧૦ મીનીટ પણ જ્ઞાનની ઉપાસના કરવી જોઈએ. ૧૦ મીનીટ રોજ નવું ભણો ગોખો, યાદ રહે કે ન રહે તેની ચિંતા ન કરો પણ નવું ભણવાનો ઉદ્યમ રાખો. શાસ્ત્રમાં જે તીર્થકરપદ બાંધવાની આરાધનાનાં વીસ સ્થાનક આવે છે તેમાં એક અભિનવજ્ઞાન કહ્યું છે.
શાની પુરુષો ત્યાં સુધી કહે છે કે ગોખવામાં સોળ અક્ષર લેવાના અને પંદર દિવસ સુધી પ્રયત્ન કરવાનો. જો પંદર દિવસે પણ સોળ અક્ષર કંઠે ન થાય તો પછી માળા હાથમાં લેવી. પ#am સિત્નોગથ્ય-રન્નાઈ એટલે અરધો શ્લોક. એક શ્લોકના ૩ર અક્ષર, અરધા શ્લોકના સોળ અક્ષર અને સમયમર્યાદા પક્ષવેળ પક્ષ એટલે પંદર દિવસ, અહીં બેઠેલામાંથી કોઈની એવી જડબુદ્ધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org