Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 8
________________ ર૭ ગધેડું ન ભૂકે ત્યાં સુધી કાઉસ્સગ્ગ ચાલુ રાખવાનો નિયમ , મ, સાહેબે લીધો. | (દેવચંદ્ર, સકલચંદ્ર, મેરુચ) ૨૮ દોરડ ઉપર નાચતા ક્વલ્ય મેળવ્યું. ચિલાતીપુત્ર, ઈલાચીકુમારે, વિષ્ણુકુમારે) ૨૯ _ _ ની ચીસથી પર્વતની શિલામાં તરાડ પી. સિંહ, મહાવીર, ઈન્દ્ર) ૩૦ ૭૦૦ વર્ષ સુધી ૧૬ મહા રોગોને સહન કર્યા. (અભયદેવ સૂરિએ, સનત્મનિએ, મણિઉદ્યોત મહારાજે) ૩ લોડને સમક્તિનું દાન કરનાર__ _હા. (મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, શાંતિનાથ) ૩૨ પૂર્વના ભવમાં હોલાને પ્રાણનું દાન કરનાર – – હતા. (મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, શાંતિનાથ) ૩૩ પશુઓને અભયદાન કરનાર – હતા.(શાંતિનાથ, નેમીનાથ, પાર્શ્વનાથ) ૩૪ સર્પને દેવલોકનું દાન કરનાર હતા. શાંતિનાથ, નેમીનાથ, પાર્શ્વનાથ) ૩૫ નૂતનમુનિને લાકડીનો માર મારનાર હતા. (ભવદેવ, ચંડરુદ્રાચાર્ય, અંગારમઈકાચાર્ય) ૩૬ મરીને ઊંટ બનનાર અભવ્ય_ _ હતા.(ભવદેવ,ચંદ્રાચાર્ય, અંગારમÉકાવાય) ૩૭ છ ઋતુના પુષ્પોથી પ્રભુપૂજન કરનાર _ હતા. (અજયપાળ, કુમારપાળ, તેજપાળ) ૩૮ --- થી તપાગચ્છ શરૂ થયો. (હેમચંદ્રસૂરિ, હીરસૂરિ, જગચ્ચન્દ્રસૂરિ) ૩૯ વરસ નહિ, આરસ જોઈએ કહેનાર-----– મંત્રી હતા.(પેડ, વસ્તુપાળ, વિમલ) ૪૦ ઈર્ષાના કારણે કુંતલા રાણી મરીને, _ થઈ.(ભૂંડણ, સાપણ, કૂતરી) ૪૧ “મારી દેરાણી તો દેવી છે દેવી !” પૂર્વભવમાં એવું વિચારનાર – હતા. (ત્રિશલા, દેવાનંદા, મરુદેવા) ૪૨ અઢળક સંપત્તિ હોવા છતાં તેલ અને ચોળા ખાનાર હતા. (પુણીયો, સંગમ, મમ્મણ) _. મંત્રીએ ભગવતીસૂત્રનું ૩૬૦૦૦ સોનામહોરથી પૂજન કર્યું હતું. (વસ્તુપાળ, પેથડ, કલ્પક) ૪૪ – સૂરિએ તાબોટા લઈને સિધ્ધસેન બ્રાહ્મણને હરાવ્યો હતો. (શાંતિચંદ્ર, વાદિદેવ, હરિભદ્ર) ૪૫ મૃત્યુની પથારીમાં પડેલ પતિનો પરલોક સુધારનાર સતી – હતી. (ઋષિદત્તા, મદનરેખા, સાવિત્રી) ૪૬ મહમદ બેગડાના આદેશથી શાહનું બિરુદ સાચવવા દેદરાણીએ દુષ્કાળ નાથ્યો. (દાદુ, કાદુ, ખેમા)

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 100