Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 11
________________ પ્રેરક જ્ઞાનવૃદ્ધિ અભિયાન પૂ.પં.શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ.સાહેબ પિપર - 2 દિવાળીની દિવ્યતા દિવાળીની દિવ્યતા રે પરત દિન તા, સૂચનાઓ પૂર્વના પેપર પ્રમાણ જાણાવી. કીસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. 1 દિવાળી આસો વદ ના દિને આવે છે. (પૂનમ, ચૌદસ, અમાસ) 2 દિવાળીના દિને પ્રભુ મહાવીરનું કલ્યાણક છે.(દીક્ષા, મોક્ષ, કેવળજ્ઞાન) 3 જૈન દૃષ્ટિએ દિવાળીને - કહેવાય છે.(તહેવાર, મહોત્સવ, પર્વ) 4 દિવાળી સાથે સંકળાયેલું છે. (શરીર, આત્મા, જીવન) પ દિવાળીમાં |_ ની શાંતિ, પવિત્રતા અને શુદ્ધિનો વિચાર કરવાનો (શરીર, ધંધા, આત્મા) 6 બેસતા વર્ષે કેવળજ્ઞાન પામ્યા. (11 ગણધર, જંબુસ્વામી, ગૌતમસ્વામી) 7 ભાઈબીજના નંદીવર્ધન - . ના ઘરે જમવા ગયા હતા. (પ્રિયદર્શના, શેષવતી, ગૌતમસ્વામી). 8 દિવાળીના દિને _રાજાઓએ દીવા પ્રગટાવ્યા હતા.(૮, 16, 32) 9 કલ્યાણક દિને - માં અજવાળાં પથરાયાં હતાં.(મોક્ષ, અલોક, નરક) 10 દરેક ભગવાનના - કલ્યાણકો હોય છે.. (6, 5, 4) 11 નિર્વાણ કલ્યાણક સમયે _ માં અજવાળાં પથરાયાં હતાં. (અઢીદ્વીપ, ચૌદ રાજલોક, મનુષ્યલોક) 12 મોક્ષમાં જતાં પ્રભુ ની કેદમાંથી છુટયા. (શરીરવાસ, ઘાતકર્મવાસ, મોક્ષવાસ) 13 પ્રભુનો નિર્વાણ મહોત્સવ ઈન્દ્રોએ__ _ભાવે ઉજવ્યો. દુઃખી, હર્ષ, મિશ્ર) 14 વીરનું નિર્વાણ થતાં ઈન્દ્ર મહારાજાનું સિંહાસન કંપાયમાન. (થયું, ન થયું) 15 પ્રભુ વીરે છેલ્લે પહોર દેશના આપી હતી. (1,4,16) 16 પ્રભુવીરે છેલ્લે કલાક દેશના આપી હતી. (3,14,48)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100