Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 31
________________ ૨૦ એઠે ગ્લાસ પાણીના માટલામાં નાખવાથી બે વર્ષ બાદ - . જીવોની ઉત્પત્તિ થાય છે. (બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, સમૃદ્ઘિમ) ૨૧ આજનો તળેલો પાપડ આવતી કાલે . _ ગણાય.(ભઠ્ય, અભક્ષ્ય) રર મીઠે લીમણે ચોમાસામાં વાપરી _ . (શકાય, ન શકાય) ૨૩ ચોમાસામાં સુખડનો કાળ _ _ દિવસનો છે. (૧૫, ૨૦, ૩૦) ૨૪ માખણ વિગઈ છે. (મહા, કડ, ભક્ષ્ય) ૨૫ રાત્રે એકવાર જમ્યા પાછી નહિ ખાવું તે રાત્રી ભોજનનો ત્યાગ – (કહેવાય, ન કહેવાય) ૨૬ જેને ખાવાથી ઈન્દ્રિયો વિકારી બને તેને -- – કહેવાય છે. ર૭ આજે બનાવાયેલા ખાખરા દિવસ પછી અભક્ષ્ય બને. ૨૮ ત્રિફળા ચૂર્ણ, (આહારી, અણાહારી) ર૯ એક પ્રહર (પહોર) - - (ત્રણ કલાક, સવા ત્રણ કલાક, સૂર્યોદયથી સૂર્યાસ્તનો ચોથો ભાગ) ૩૦ પૂરીના ઘાણ તળાયા પછીનું ઘી નિવિયાનું કહેવાય છે. (૧, ૨, ૩) ૩૧ આજે દળાવેલા ઘઉંનો લોટ - દિવસ પછી અભક્ષ્ય બને. ૩૨ રાત્રીભોજન એ નરકમાં જવાનો - હાઈવે છે. (નેશનલ, સ્ટેટ) ૩૩ રવિવારે બનાવેલી રોટલી રાત્રી પસાર થતાં અભક્ષ્ય છે.(૦, ૧, ૨) ૩૪ મેથી. (કોળ, ફુટ, શાક) ૩૫ અખાત્રીજના દિવસે બનાવેલી બરફી દિવસ પછી અભક્ષ્ય છે. (૧૫, ૨૦, ૩૦) ૩૬ દહીંથી બનાવાયેલા થેપલા - દિવસ ચાલે. (૧, ૨, ૩) ૩૭ મેથીની ભાજી _થી_ _ સુધી ભક્ષ્ય છે. ૩૮ રાત્રે તિવિહારના પદ્માણવાળાને – આહારનો ત્યાગ હોય. (૧, ૨, ૩) ૩૯ લીલી હળદર – – છે. (ભઠ્ય, અનંતકાય, જીવનોપયોગી) ૪૦ મૂળાની ભાજીનું શાક - (ભઠ્ય, અભક્ષ્ય) ૪૧ આજનો બનાવેલો શીરો આવતીકાલે કહેવાય છે. (વાસી, તાજો) ૪૨ પત્તરવેલીયાના પાન ફા.સુ. ૧૪થી કા. સુ. ૧૪ સુધી હોય છે. (ભઠ્ય, અભક્ષ્ય) ૪૩ જાંબુ - _ ફળ કહેવાય. (ભઠ્ય, અજાણ્યા, તુચ્છ) ૪૪ વૈશાખ મહિનામાં કોથમીર નાંખેલી દાળ ___ (ખવાય, ન ખવાય) ૪૫ નરમ પૂરીe _ દિવસ ચાલે. (૧, ૨, ૩) ૪૬__ પહેલા ઓસાવ્યા વિનાની તલની બનાવેલી ચિકી ચોમાસામાં ન ખવાય. ગણાય.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100