________________
૧૨ 2 ના રુપના વખાણ દેવલોકમાં થયા હતા.
(સગરચક્ર, સનસ્કુમાર, ભરતરાજા) ૧૩ જંબુસ્વામીની પાટે સ્વામી આવ્યા હતા.
(શષ્યભવ, યશોભદ્ર, પ્રભાવ) ૧૪ ત્રણ વર્ષની ઉમરમાં. ૧૧ અંગ ભણી ગયા હતા.
(હેમચંદ્રાચાર્ય, વજવામી, આર્યરક્ષિતસૂરિ) ૧૫ સૂર્યકાન્તાએ પોતાના પ્રદેશ રાજાના પ્રાણ લીધા હતા.
(પુત્ર, પતિ, ભાઈ) ૧૬ હેમચંદ્રાચાર્યનું ગૃહસ્થપણાનું નામ હતું.
(લલ્લિગ, જશવંત, ચાંગો) ૧૭ – જેન કુળમાં જન્મ લેવા ઇચ્છતા હતા.
( બનશે, સેક્સપીયર, સોક્રેટીસ) ૧૮ પ્રાકૃત ભાષામાં રહેલા નવકારને સંસ્કૃત ભાષામાં __સૂરિએ ફેરવ્યો હતો.
(દેવેન્દ્ર, હીર, સિદ્ધસેન દિવાકર) ૧૯ ભાઈઓને મારવા ઉગામેલી મુઠ્ઠીથી _ _ માથે લોન્ચ કર્યો.
(રામે, લક્ષ્મણે, બાહુબલીએ) ૨૦ આનંદ શ્રાવકને મિચ્છામિ દુક્કમ્ દેવા – ગયા હતા.
(ગૌતમસ્વામી, શ્રેણીક, સુધર્માસ્વામી) ૨૧ સંપતિ મહારાજાના ગુરુ આર્ય - _ હતા.
(ધનગિરિ, મહાગિરિ, સુહસ્તિસૂરિ) ૨૨ ૮૪ ચોવીસી સુધી ___ નું નામ અમર રહેશે.
(શાલિભદ્ર, ગૌભદ્ર, સ્થૂલભદ્ર) ૨૩ અભયકુમાર _ _ ના નિદાન કહેવાતા હતા.(સંપત્તિ, લબ્ધિ, બુદ્ધિ) ૨૪ હરિભદ્રસૂરિ મ. સા. ના દરેક ગ્રન્થના છેડે __ _ શબ્દ હોય છે.
(હરિભદ્રસૂરિ, ભવવિરહ, મહારા પુત્ર) રપ હેમચંદ્રાચાર્યે ક્રેડ નવા શ્લોકોની રચના કરી હતી. (૩, ૨, ૪) ૨૬ સ્થૂલભદ્રજીના મોટાભાઈનું નામ _ હતું.(શ્રયક, શકટાલ, વરરુચિ) ૨૭ કાલકસૂરિએ સાધ્વીની રક્ષા માટે યુદ્ધ લાવીને
રાજાને હરાવ્યો.
(ગર્દભિલ્લ, આમ, કોણિક) ૨૮ સંપ્રતિ મહારાજાએ, _ોડ જિન પ્રતિમા ભરાવી હતી.
(૧, ૨, પા)