________________
જ્ઞાનદ્ધિ અભિયાન પ્રેરક પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્યરત્ન
પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ
પર જ આદિદેવ અલવેસો
પરત દિ)
સુચનાઓ પૂર્વના પેપર પ્રમાણે વણવી.
કીસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ આદિનાથ ભગવાનનું પૂર્વભવમાં દેવલોકમાં આયુષ્ય
સાગરોપમ હતું.
(૩૩, ૩૧, ૩૦) ૨ આદિનાથ ભગવાનના જન્મ અને નિર્વાણ
આરામાં થયા છે.
- (ચોથા, ત્રીજા, બીજા) ૩ આદિનાથ ભગવાન , કલ્યાણકો ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયા હતા.
(૫, ૪, ૩) ૪ આદિનાથ ભગવાન
દિવસે દેવલોકમાંથી વ્યા હતા.
(ફા.વ.૮, અ.વ. ૪, વૈ. સુ. ૩). ૫ આદિનાથ ભગવાનનો જન્મ 21 – દિવસે થયો હતો.
(ફા. વ. ૮, વે. વ. ૮, ફા. સુ. ૮). ૬ આદિનાથ ભગવાનની માતાનું નામ
(મરૂ દેવા, વામાદેવી, શિવાદેવી) ૭ આદિનાથ ભગવાનના પિતાનું નામ –
(અશ્વસેન, સિદ્ધાર્થ, નાભીરાજા) ૮ આદિનાથ ભગવાનનો પહેલો ભવ –
નો હતો.
(ધનંદરાજા, ઘનસર્યવાહ, ધનશેઠ) ૯ આદિનાથ ભગવાનનો બીજો ભવ _
– નો હતો.
(યુગલિક, વિદ્યાધર, દેવ) ૧૦ આદિનાથ ભગવાનનો
મો ભવ લલિતાંગ દેવનો હતો.
(૫, ૮, ૭)
હતું.
હતું.