Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal
View full book text
________________
થવા પરણ
૨૭ આદિનાથ ભગવાને કુલ ભ વોમાં દીક્ષા લીધી હતી.(૩, ૫, ૯) ૨૮ આદિનાથ ભગવાનની અવગાહના
- હાથની હતી.
(૪૦૦૦, ૩૦૦૦, ૨૦૦૦) ર૯ આદિનાથ ભગવાનનું પ્રથમ પારણું – માં થયું હતું.
(અયોધ્યા, પુરિમતાલ, હસ્તિનાપુર) ૩૦ આદિનાથ ભગવાનનો નવમો ભવ _ _ ન હતો.(મુનિ, દેવ, વેદ્ય) ૩૧ આદિનાથ ભગવાને - - - - મુષ્ટિથી લોન્ચ કર્યો હતો. (પ, ૪૩) ૩ર આદિનાથ ભગવાન રાજા થયા તે પૂર્વે
__ ન હતો.
(બાદરઅગ્નિ, સૂક્ષ્મઅગ્નિ) ૩૩ આદિનાથ ભગવાને - કુળ સ્થાપ્યા હતા. (૫, ૩, ૪) ૩૪ આદિનાથ ભગવાને
તેની સાથે દીક્ષા લીધી હતી.
(૬૦૦, ૧૦૦૦, ૪૦૦૦) ૩પ આદિનાથ ભગવાનના જન્મ પછી
વર્ષે તેમનો વંશ સ્થપાયો હતો.
(૧, ૩, ૫) ૩૬ આદિનાથ ભગવાનના પ્રપૌત્રે
નિ ઋદ્ધિ જોઈને દીક્ષા લીધી હતી.
(સમવસરણ, રાજ્ય, ઇન્દ્ર) ૩૭ આદિનાથ ભગવાનનું નામ __ મા પંકાયું છે.
(વેદ, રામાયણ, મહાભારત) ૩૮ આદિનાથ ભગવાનને
પુત્રો હતા. (૯, ૧૦૦, ૯૮) ૩૯ આદિનાથ ભગવાન પૂર્વના ભવોમાં એકવાર ગુ થયા હતા.
(તીર્થકર, વાસુદેવ, ચક્રવર્તી) ૪૦ આદિનાથ ભગવાને
ગણધરો હતા. (૪૮, ૮૪, ૬૪) ૪૧ આદિનાથ ભગવાનને પ્રથમ પારણું
_ કરાવેલ હતું.
(બાહુબલીએ, શ્રેયાંસ, મરિચિએ) ૪ર આદિનાથ ભગવાનનો વંશ સ્થાપવા | _ આવ્યા હતા.
(ઈશાનેન્દ્ર, અચ્યતેન્દ્ર, સૌધર્મેન્દ્ર) ૪૩ આદિનાથ ભગવાનની પુત્રી સુંદરીએ – વર્ષ આયંબીલ તપ કર્યો હતો.
(૧૦૦૦, ૬૦૦૦, ૬૦૦૦૦) ૪૪ આદિનાથ ભગવાન શત્રુંજય ગિરિ ઉપર – પૂર્વવાર પધાર્યા હતા.
(૯૯, ૮, ૧૦૦) ૪૫ આદિનાથ ભગવાનના બે ભવ
ના હતા. (દેવ, મનુષ્ય, યુગલિક)

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100