Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 87
________________ (૭૭) રામપોળમાં પ્રવેશ કરતાં – ભગવાનનું જિનાલય આવે છે. (આદિનાથ, શાંતિનાથ, વિમલનાથ) (૭૮) શત્રુંજય ઉપર - - કુંડ આવેલો છે. (ચંદ્ર, તારા, સૂરજ) (૭૯) વસ્તુપાળે શત્રુંજયના - - સંઘ કાઢયા હતા. (૧૦, ૧૨, ૧૩) (૮૦) શત્રુંજયની યાત્રા કરતી વખતે ચૈત્યવંદન કરવાના હોય છે. (૩, ૫, ૭) (૮૧) મોતીશા શેઠની ટૂંક _ _ નો ખાડે પૂરી બનાવી છે. (આરાસર, કુંતાસર, પારાસર) (૮૨) શત્રુંજયનું હાલનું મુખ્ય જિનાલય બનાવેલું છે. (ભરત ચક્રએ, બાહડ મંત્રીઓ, કર્માશાએ) (૮૩) શત્રુંજય ઉપર _ _ ટુંકમાં દેરાણી-જેaણીના ગોખલા છે. (મોદીની, નંદીશ્વરની, દાદાની) (૮૪) શત્રુંજયના _ _ ઉદ્ધાર દેવોએ કરાવ્યા છે. (૪,૫,૭) (૮૫) શત્રુંજય ઉપર ૧૪પર ના પગલાનું દેરાસર છે. (ભગવાન, સાધુ, ગણધર) શત્રુંજય ગિરિરાજ સંબંધિત (અ) નીચેના સ્થાનના નામ લખીને, તેની સામે, તેઓ દ્વારા પ્રસારિત સંદેશ (બ) વિભાગમાંથી શોધીને લખો. (અ) (૮૬) સુકોશલ મુનિના પગલાં (૮૭) નમી-વિનમિના પગલાં (૮૮) શેલકાચાર્યની પ્રતિમા (૮૯) સીધો સપાટ રસ્તો (૯૦) ભરત ચક્રવતીના પગલાં (૯૧) કુમારકુંડ (૯૨) દ્રાવીડ-વારિખીલજીની પ્રતિમા (૯૩) કવાયક્ષની પ્રતિમા (૯૪) શુક પરિવ્રાજકની પ્રતિમા (૫) વિક્રમશીનો પાળીયો (૯૬) સાસુવહુના ગોખલા (૭) મરુદેવા માતાની પ્રતિમા (૯૮) ગંધારીયા ચૌમુખજી (૯) અજીતનાથ-શાંતિનાથની દેરી (૧૦૦) મોદીની ટૂંકના ગુંબજના બે દ્રશ્યો. (બ) (૧) સત્સંગ સદા કરો. (ર) ઉદાર બનો. (૩) પાણીના એક ટીપામાં અસંખ્યાતા જીવો છે. (૪) બ્રહ્મચર્યનું પાલન કરો. (૫) ભગવાનને પૂંઠ ન કરાય. (૬) દર્શન મારી જેમ કરજો. (૭) સંસાર સ્વાર્થમય છે. (૮) ધર્મ માટે બલિદાન આપો. (૯) અભિમાન કોઈનુંય રહ્યું નથી. (૧૦) કુટુંબમાં સંપ રાખવો. (૧૧) પરમાત્માની સેવા કદી નિષ્ફળ જતી નથી. (૧૨) પ્રાણ કરતાંય પ્રતિજ્ઞાનું મુલ્ય વધારે છે. (૧૩) સંસારમાં ય સીધો ચાલજે. (૧૪) શરીર કદરૂપું છે. (૧૫) પાપનો પશ્ચાત્તાપ કરજો. ૮ર

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100