________________
(૧૧)શત્રુંજય તીર્થના સંઘપતિ સૌ પ્રથમ – ચાદર ઓઢડે છે.
(આદેશ્વર દાદાને, તળેટીએ, અંગારશાપીરને) (૧૨)શત્રુંજય દાદાના જિનાલયમાં
દેરીઓ છે.
(૧૨૪૫,૧૯૭૨, ૩૨૬૪) (૧૩)શત્રુંજય ઉપર પુંડરિક સ્વામી કરોડ સાથે મોક્ષે ગયા છે.
(૫, ૧૦, ૧૨) (૧૪)શત્રુંજય ઉપર રહેલી વિજય શેઠ, વિજવાશેઠાણીની મૂર્તિ આપણને_ પાલનનું બળ પુરું પાડે છે.
(જીવદયા, બ્રહ્મચર્ય, કર્તવ્ય) (૧૫) શત્રુંજય દાદાની ત્રીજી પ્રદક્ષિણા. - ના દેરાસરથી શરૂ થાય છે.
(નવા આદેશ્વરજી, સીમંધર સ્વામી, પાંચભાઈ) (૧૬) શત્રુંજય ઉપર _ _ આદેશ્વર પણ છે.
(મૂછાળા, લટકાળા, લટવાળા) (૧૭) શત્રુંજય દાદાની બીજી પ્રદક્ષિણા
ના દેરાસરથી શરુ થાય છે.
(નવા આદેશ્વરજી, સીમંધર સ્વામી, પાંચ ભાઈ) (૧૮) શત્રુંજય દર્શને __ મહારાજે પ્રતિમા વિરોધના પાપમાંથી મુક્ત
થયાનો આનંદ વ્યક્ત કર્યો.(હરિભદ્રસૂરીશ્વરજી, આત્મારામજી, ઉમાસ્વાતિ) (૧૯) શત્રુંજય ઉપર વસ્તુપાળ તેજપાળના દેરાસરમાં ભગવાન છે.
(આદેશ્વર, સીમંધર સ્વામી, મહાવીર સ્વામી) (૨૦) શત્રુંજય ઉપર પંચશિખરી જિનાલયમાં _ ભગવાન છે.
(વાસુપૂજ્ય, આદેશ્વર, વિમલનાથ) (૨૧) શત્રુંજય ઉપર _ ન ખવાય. (બીસ્કીટ, દહી, કાંઈપણ) (૨૨) શત્રુંજયની આશાતના કરવી તે _ ની બારી છે.
(સ્વર્ગ, સુખ, પાપ) (૨૩) શત્રુંજય ઉપર ------ નું શિલ્પ ભૂલવણીના દેરાસરમાં છે.
(૧૪ ગુણસ્થાનક, ૧૪ રાજલોક, ૧૨ દેવલોક) (૨૪) શત્રુંજયના ધ્યાનના પ્રભાવે
શેઠ મરીને માણિભદ્ર દેવ થયા.
(મફતલાલ, માણેકલાલ, મણિલાલ) (૨૫) શત્રુંજય તીર્થની સ્પર્શના __ __ જીવ જ કરી શકે છે.
(નોભવ્ય, ભવ્ય, અભવ્ય) (૨૬) શત્રુંજયતપમાં , અઠ્ઠમ અને સાત છઠ્ઠ કરવાના હોય છે.
(સાત, બે, પાંચ) ૭૮