________________
૧૧ આદિનાથ ભગવાને પહેલા ભવમાં મુનિને વહેરાવીને પ્રાપ્ત કર્યું.
(ચારિત્ર, સમક્તિ, દેશવિરતિ) ૧૨ આદિનાથ ભગવાને - મા ભવમાં તીર્થકર નામકર્મ ઉપાર્યું હતું.
(૧૨, ૧૦, ૧૧) ૧૩ આદિનાથ ભગવાનને વજનાભના ભવમાં સાધુપણામાં ઘણી પ્રાપ્ત થઈ હતી.
(લબ્ધિઓ, શક્તિઓ, સંપત્તિઓ) ૧૪ આદિનાથ ભગવાનના પિતા નાભીરાજા _ મા કુલકર હતા.
૧૫ આદિનાથ ભગવાન ચ્યવ્યા ત્યારે ૩જો આરો
બાકી હતો. (૧ કોડ પૂર્વ, ૮૮ લાખ પૂર્વ, ૮૪ લાખ પૂર્વને ૮૯ પખવાડિયા) ૧૬ આદિનાથ ભગવાનની માતાને આવેલા સ્વપ્નનો અર્થ કહેવા - આવ્યા હતા.
(સ્વપ્નપાહકો, જ્યોતિષ, ઈન્દ્ર) ૧૭ આદિનાથ ભગવાનના – | વખતે પહેલીવાર ઈન્દ્રનું આસન કંપ્યું હતું.
(ચ્યવન,જન્મ,દીક્ષા) ૧૮ આદિનાથ ભગવાન
. ગર્ભમાં રહ્યા હતા. (૯ માસ ૮ દિવસ, ૯ માસ ૭ દિવસ, ૮ માસ ૯ દિવસ) ૧૯ આદિનાથ ભગવાનના માતાએ _ ને જન્મ આપ્યો.
(પુત્ર, પુત્ર-પુત્રી, પુત્રી) ૨૦ આદિનાથ ભગવાનને અને તેમના માતાને
_ રક્ષા પોટલી બાંધી.
(ઇન્દ્રકુમારીકાઆએ, ઈન્દ્ર, નાભીરાજાએ) ૨૧ આદિનાથ ભગવાનનો જન્મ જાણીને ૭-૮ ડગલા પ્રભુ સન્મુખ ચાલીને
_ નમસ્કાર કરી સ્તુતિ કરી. (દેવીએ, ઇન્દ્ર, દિકકુમારીએ) ૨૨ આદિનાથ ભગવાનનો જન્મ મહોત્સવ કરવા આવેલા ઇન્દ્રાદિ દેવોનું વિમાન
_ લાખ યોજનાના વિસ્તારનું હતું. (૧, ૨, ૫) ૨૩ આદિનાથ ભગવાનનો જન્મ મહોત્સવ દેવોએ મેરુપર્વતના વનમાં કર્યો હતો.
(પાંડુક, ભદ્રશાલ, સોમનસ) ૨૪ આદિનાથ ભગવાનનો જન્મ મહોત્સવ દેવોએ મેરુપર્વતની –
શિલા ઉપર કર્યો હતો. (કંબલા, પાંડુકંબલા, અતિપાંડુકંબલા) ર૫ આદિનાથ ભગવાનના અંગુઠામાં ઇન્દ્ર _ નો સંચાર કર્યો.
(દૂધ, અમૃત, રસ) ૨૬ આદિનાથ ભગવાનને ગૃહસ્થપણામાં પત્નીઓ હતી.(૨, ૫, ૧૦૦)