Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 77
________________ (૧૩) પ્રભુ મહાવીરના. સિદ્ધાર્થ રાજા હતા. (પિતા, કાકા, મામા) (૧૪) પ્રભુ મહાવીરના ત્રિદંડી તરીકેના ભવ ____ હતા. (૫, ૬, ૭) (૧૫) પ્રભુ મહાવીરે | _ ચાર માસી તપ કર્યો હતો. (૯ વાર, ૧૦ વાર, ૬ વાર) (૧૬) પ્રભુ મહાવીરને યક્ષના મંદિરમાં ૧૦ સ્વપ્નો આવેલ હતા. (શુલપાણી, અજનમાળી, માતંગ) (૧૭) પ્રભુ મહાવીરે વિશ્વભૂતિના ભવમાં _ _ કર્યું હતું. (માસખમણ, નિયાણું, પાખમણ) (૧૮) પ્રભુ મહાવીરે પ્રથમ ચોમાસું - - ગામે કર્યું હતું. (કોલ્લાક, ખોરાક, અસ્થિક) (૧૯) પ્રભુ મહાવીરના યક્ષનું નામ ––– છે. (માતંગ, ગોમેધ, ગોમુખ) (૨૦) પ્રભુ મહાવીર ઉપર એક રાતમાં ૨૦ ઉપસર્ગ કર્યા હતા. (ગોશાળાએ, ગોવાળે, સંગમે) (૨૧) પ્રભુ મહાવીરના – નંદીવર્ધન હતા. (પિતા, પુત્ર, ભાઈ) (૨૨) પ્રભુ મહાવીરના કેવલી પર્યાયમાં –– આચર્ય થયા હતા.(૫, ૩, ૨) (૨૩) પ્રભુ મહાવીરે – પાખમણ કર્યા હતા. (૧૦૦, ૯૦, ૭૨) (૨૪) પ્રભુ મહાવીરને લોહીના ઝાડ --- થી બંધ થયા હતા. (કોળાપાક, સાલમપાક, બીજોરાપાક) (૨૫) પ્રભુ મહાવીરની સાથે _ _ દીક્ષા લીધી હતી. (ત્રણસોએ, ૦એ, હજારે) (૨૬) પ્રભુ મહાવીર વધારે કર્મની નિર્જરા માટે દેશમાં ગયા હતા. (આર્ય, અનાર્ય) (૨૭) પ્રભુ મહાવીરના જમાઈના સાસુનું નામ હતું. (સુલસા, યશોદા, શેષવતી) (૨૮) પ્રભુ મહાવીરની પ્રથમ દેશના _ દિવસે નિષ્ફળ ગઈ હતી. (વૈ.સુદ-૧૧,વૈ.સુ.-૧૦, દિવાળી) (૨૯) પ્રભુ મહાવીરને નવ – હતા (ગણધરો, સાધુ, ગણ) (૩૦) પ્રભુ મહાવીરના અવન પછી ૮૨ મા દિવસે _ નું કાર્ય થયું હતું. (સૂતિકા, ગર્ભાપહાર, જન્મ મહોત્સવ) (૩૧) પ્રભુ મહાવીરનો અભિગ્રહ - . એ છોડવ્યો હતો. (ચંદનબાળા, ચેલણા, મૃગાવતી)

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100