Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 78
________________ - (૩૨) પ્રભુ મહાવીર મુનિના જીવન રથના સારથી બન્યા હતા. (મેઘકુમાર, અભયકુમાર, નંદિષેણ) (૩૩) પ્રભુ મહાવીરની દીક્ષા વખતે બનાવાયેલી પાલખી ૧૪૪ – ઉચી હતી. (ફુટ, ધનુષ, હાથ) (૩૪) પ્રભુ મહાવીરે અઢી માસી તપ. | વાર કર્યો હતો. (૨, ૪, ૫) (૩૫) પ્રભુ મહાવીરની નું નામ શેષવતી હતું. (પુત્રી, સાસુ, દોહિત્રિ) (૩૬) પ્રભુ મહાવીરના છવસ્થ પર્યાયમાં – આશ્વર્ય થયા હતા. (૭,૨,૧) (૩૭) પ્રભુ મહાવીરના નિર્વાણ કલ્યાણકનો દિવસ (આ.વ. ૩૦, મા.વ.૧૦, કા.વ.૧૦) (૩૮) પ્રભુ મહાવીરે છઠું ચોમાસુ નગરીમાં કર્યું હતું. (જુલ્મિકા, કૌશાંબી, ભદ્રીકા) (૩૯) પ્રભુ મહાવીરને ચક્વર્તીની પદવી માં ભવમાં મળી હતી. (૨૧,૨૩,૨૫) (૪૦) પ્રભુ મહાવીરની સંપદામાં _ કેવળજ્ઞાનીઓ હતા. (૫૦૦, ૩૧૪, ૭૦૦) (૪૧) પ્રભુ મહાવીરે . કાળમાં ૧૦ સ્વપ્ન જોયા હતા. (કેવલી, ગર્ભ, છવસ્થ) (૪૨) પ્રભુ મહાવીરની . નું નામ સુદર્શના હતું. (બહેન, પત્ની, માતા) (૪૩) પ્રભુ મહાવીરની. – નામ યશોદા હતું. પુત્રી, પત્ની, બહેન) (૪૪) પ્રભુ મહાવીરે અંતિમ દેશના _ દિવસે આપી હતી. (અ.વ.૧૪/૩૦, મા.વ.૧૪/૩૦, પો.વ.૧૪/૩૦) (૪૫) પ્રભુ મહાવીરે ૩ માસી તપ- – વાર કર્યો હતો. (૧, ૨, ૭) (૪૬) પ્રભુ મહાવીર ચોથા ગણધર - હતા.(વરદત, વ્યક્ત, ઈન્દ્રભૂતિ) (૪૭) પ્રભુ મહાવીરનો – પર્યાય ૧૨ા વર્ષનો હતો. (કેવલી, ગૃહસ્થ, છસ્ય)

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100