Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 46
________________ ૫૩ અકબર પૂર્વ ભવમાં ___ હતો.(તાપસ, બૌદ્ધસાધુ, સંન્યાસી) ૫૪ વરાહમિહિરે રાજપુત્રનું આયુષ્ય _ _ નું બતાવ્યું હતું. (૧૦૦ વર્ષનું, ૭ દિવસ, ૭ વર્ષ) પપ કંદર્પ ને જીતનારા સ્થૂલભદ્રજી _ ને ન જીતી શક્યા. વિષય, દર્પ, લોભ) પ૬ ૧૦ પૂર્વો લખવા માટે હાથીના વજન જેટલી સાહી જોઈએ. (૧૦૨૩, ૨૦૪૭, ૪૦૯૬) ૫૭ પર્યુષણ મહાપર્વના છેલ્લા દિવસે સવારે – _પ્રતિક્રમણ કરવાનું હોય છે. | (દેવસી, સંવત્સરી, રાઈ) ૫૮ ૨૪ તીર્થકરોનું – __ એક સરખું હોય છે. (આયુષ્ય, કેવળજ્ઞાન, શિષ્યવૃંદ) પ૯ શું આપની પાસે ધર્મ નથી ? એમ _ – રાજકુમારે પૂછયું. (કપિલ, અનંગ, મહાબળ) ૬૦ વર્ષ દરમ્યાન કર્તવ્યો કરવાનાં હોય છે. (૩૬, ૫, ૧૧) ૬૧ ગૌતમ સ્વામીનો વિલાપ – દિને સાંભળવા મળે છે. | (ચોથા, છઠ્ઠી, પાંચમાં) ૬૨ મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને મહાવતો હોય છે. (૨, ૪, ૫) ૬૩ કલ્પસૂત્રની ટીકાનું નામ છે (શિષ્યવૃત્તિ, સુબોધિકા, શિષ્યાદિતા) ૬૪ હીરસૂરિ મહારાજે અકબર પાસે – મહિના અમારી પ્રવર્તન કરાવેલ હતું. ૬૫ ગણધરવાદનું વ્યાખ્યાન | _ હોય છે. (સવારે, બપોરે, રાત્રે) ૬૬ ગૌશાળો – નો પુત્ર હતો. (શરણવ, મખલી, મહાવીર) ૬૭ પર્યુષણ મહાપર્વ _દિવસના હોય છે. (૮, ૯, ૧૦) ૬૮ પર્યુષણના કર્તવ્યમાંથી ત્રીજું કર્તવ્ય (ઉજમણું, મૃતભક્તિ, ક્ષમાપના) ૬૯ સાતમો કલ્પ _ ૭૦ ગોશાળાને બચાવવા શ્રમણ પ્રભુ વીરે – _ લેગ્યા છોડી હતી. (તેજો, શીત, પીત) ૭૧ પ્રભુવીરની પાસે સૌથી પહેલા દીક્ષા લેનારા પાંચ બ્રાહ્મણોના શિષ્યો હતા. ૭૨ ભગવાન મહાવીર ઉપર કેવલજ્ઞાન બાદ , ઉપસર્ગ કર્યો. (સંગમે, ગોશાળાએ, ગોવાળિયાએ) ૭૩ વાર્ષિક કર્તવ્યોમાંથી પાંચમું કર્તવ્ય - - - છે.

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100