Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal
View full book text
________________
૭૪ ભગવાન મહાવીરે
વર્ષ રાજ્ય કરીને દીક્ષા લીધી હતી.
(૩૦, ૦, ૫) ૭પ પર્યુષણ પર્વ નિમિત્તે કુલ ___ પ્રતિકમણ કરવાના હોય છે.
(૮, ૧૬, ૧૭) ૭૬ પર્યુષણમાં _બાળકનું નામ યાદ કરાય છે.
(મરીચિ, શાલિભદ્ર, નાગકેતુ) ૭૭ કલ્પસૂત્રના છઠ્ઠા વ્યાખ્યાનમાં _ __ નું વર્ણન આવે છે.
(દીક્ષા, જન્મ, ઉપસર્ગ) ૭૮ રથયાત્રા એ. કર્તવ્ય છે. (વાર્ષિક, પર્યુષણનું, દેનિક)
૯ સુપાર્શ્વનાથ ભગવાન _ દિવસ ગર્ભમાં રહ્યા.(૨૮૯, ૨૮૦,૨૮૨) ૮૦ રાજપિંડ એ નંબરનો કલ્પ છે.
(૧૦, ૩, ૪) ૮૧ સુધર્મા સ્વામીનો કેવલપર્યાય – વર્ષનો હતો. (૧૨, ૨૦, ૮) ૮૨ કલ્પસૂત્રના પહેલા વ્યાખ્યાનમાં _ સ્વપ્નોની વાત આવે છે.
(૪, ૧૦ ૧૪). ૮૩ અમારી પ્રવર્તન એ – કર્તવ્ય છે (દૈનિક, પર્યુષણનું, વાર્ષિક) ૮૪ ૬ઠ્ઠા આરામાં ઉત્કૃષ્ટ આયુષ્ય = - વર્ષનું હશે.(૨૫, ૧૫, ૨૦) ૮૫ કલ્પસૂત્રના બીજા વ્યાખ્યાનમાં
નું વર્ણન આવે છે.
(૨૭ ભવ, ઉપસર્ગ, જન્મ) ૮૬ પ્રભુનું
મા દિવસે વર્ધમાન નામ પડ્યું. (૧૦, ૧૨,૧૫) ૮૭ પર્યુષણમાં ભગવાનના માત્ર આંતરા આવે છે.(૨૪, ૨૦, ૧૯) ૮૮ સાધુએ ચાતુર્માસ કરવા માટે ક્ષેત્રના ઉત્કૃષ્ટ _ _ ગુણો હોવા જોઈએ.
(૧૫, ૧૩, ૧૪) ૮૯ પ્રભુનું લેખશાળા ગમનનું વ્યાખ્યાન પર્યુષણના
દિવસે આવે
(૬ ઠ્ઠ, પમા, ૭મા) ૯૦ પહેલા છેલ્લા તીર્થકરોના સાધુઓને - મહાવત હોય છે. (૪, ૫, ૬) આ વિભાગના શબ્દો લખીને, તેની સામે તેમનું વર્ણન જે પ્રવચનમાં આવતું હોય
તે જ પ્રવચન સાથે સંબંધ ધરાવતો શબ્દ (બ) વિભાગમાંથી શોધીને લખો. અ (૯૧) ફોટાદર્શન (૯૨) ચૈત્યપરિપાટી (@) ત્રિશલાવિલાપ (૯૪) જન્મ વાંચન (૫) ઉદ્યાપન (૯૬) દસ આચાર (૭) ગણધરવાદ (૯૮) ધરણેન્દ્ર (૯૯) સ્વામી (૧૦૦) કુલ મહત્તરા. બ (૧) સાધર્મિક વાત્સલ્ય (૨) મેઘકુમાર (૩) અભિગ્રહ (૪) વીર મોક્ષ (૫)
વીરદીક્ષા (૬) રાજુલવિલાપ (૭) સ્થૂલભદ્રજી (૮) બારસા સૂત્ર (૯) શ્રુતભક્તિ (૧૦) શ્રીફળ
૪૨

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100