Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 56
________________ ૩૫ મૌન એકાદશીના દિવસે _ તીર્થકરના કલ્યાણક થયેલ છે. (૯૦, ૧૫૦, ૩૦૦) ૩૬ પૌષધમાં _ __ _ દોષોનો ત્યાગ કરવાનો હોય છે.(૩૨, ૧૦, ૧૮) ૩૭ પ્રતિક્રમણ દ્વવ્યા પછી જ આવશ્યક પૂર્ણ થાય ત્યાં સુધીના પ્રતિક્રમણમાં નમુત્થણ સૂત્ર આવેજ નહિ તેવા __ _ પ્રતિક્રમણ શ્રાવકે ૩૦ દિવસના એક મહિનામાં કરવાના હોય છે. (૩૦, ૨૮, ૨) ૩૮ – _ પરમાત્માની ભક્તિથી તીર્થંકર નામ કર્મ બાંધ્યું. (સંપતિએ, કુમારપાળે, દેવપાળ) ૩૯ બીજી નિસીહી પછી દેરાસરમાં _ _ ની વાત ના કરાય. (દેરાસર, દ્રવ્યપૂજા, સંસાર) ૪૦ એક હાથ એટલે _ _ આંગળ થાય. (૧૨, ૨૪, ૩૨) ૪૧ કારતક સુદ ચૌદશે સવારે – પ્રતિક્રમણ કરવાનું હોય છે. (પકુખી, ચૌમાસી, રાઈઅ) ઝર દેવવંદનમાં વાર નમુત્થણ સૂત્ર બોલવાનું હોય છે.(૨, ૩, ૫) ૪૩ એક આયંબિલ કરવાથી વર્ષની નરકની અશાતા દૂર થાય (એક હજાર કરોડ, દશ કરોડ, દશ હજાર કરોડ) ૪૪ દૂરથી દેરાસરની ધજા દેખાય તો – બોલવું. (નમો નમ:, મત્યએણવંદાર્મિ, નમો જિણાણ) ભગવાનના સમયમાં ઉત્કૃષ્ટથી ૧૭૦ તીર્થકરો વિચરતા હતા. (આદિનાથ, અજિતનાથ, શાંતિનાથ) ૪૬ વ્યાખ્યાનમાં ગુરુભગવંતે મંગલાચરણ કર્યા પછી, _ ને પ્રણામ કરીને બેસવું જોઈએ. (ગુરુજી, સાધ્વીજી, સકળસંઘ) ૪૭ ભગવાનની . _ _ બાજુએ ઘીનો દીવો મૂકવો જોઇએ. (જમણી, બી, સામેની) ૪૮ ઘરમાં કુળદેવીને _ _ _ ખમાસમણ દેવા જોઈએ. (૩, ૦, ૫) ૪૯ ભગવાને પર્વતિથિએ ___ ન ખાવાનું કહ્યું છે. (લીલોતરી, શાકભાજી, ફળ) ૫૦ દેવસિ પ્રતિક્રમણમાં ચારિત્રની શુદ્ધિ માટે _ _ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવાનો હોય છે. (૧, ૨, ૪). ૫૧ તીર્થંકર ભગવાનને વંદન કરવા –- ખમાસમણ દેવાના હોય છે. (૪, ૨, ૩) પર જાવંતિ ચેઈઆઈ સૂત્ર __ _ મુદ્રામાં બોલવાનું હોય છે. (યોગ, જિન, મુકતાસુકિત) ૫૩ સામાયિક (૪૮, ૨, ૪) ઘડીનું હોય છે. પ૧

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100