Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal
View full book text
________________
૫૪ જેનો ઉપયોગ ન કરીએ તે વસ્તુનું પાપ ન લાગે તે માટે રોજ _ કરવા જોઈએ.
(પ્રતિક્રમણ, સામાયિક, ૧૪ નિયમ) પપ સાંજના પ્રતિક્રમણમાં . - સૂત્ર સૂર્યાસ્ત વખતે આવવું જોઈએ.
(શાંતિ, વંદિત, નમોસ્તુ) પ૬ સામાયિકમાં કટાસણું
જોઈએ. (રેશમી, સુતરાઉ, ઊનનું) પ૭ પ્રચંડ પુણ્ય બાંધવા _ _ ની સેવા કરવા જોઈએ.
(ગરીબ, માતા પિતા, દેવગુરુ) ૫૮ એક ઉપવાસ =
નીવી.
(૨, ૩, ૪) ૫૯ જરૂર કરતાં ઓછું ખાઈએ તો - _ તપ થાય.
(બીયાસણું, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ) ૬૦ એક પૂર્વ એટલે _અબજ વર્ષ. (૭૦૫૬૦, ૮૦૪૧૦, ૭૦૬૫૦) ૬૧ ચરવળાની દાંવ , - અને દસ આંગળ લાંબી જોઈએ.
(૩૦-૬, ૨૨-૧૦, ૨૪-૮) ૬ર મને દુ:ખ જોઈતું નથી, તેથી હું બીજાને આપીશ નહિ.
(સુખ, દુઃખ, આનંદ) ૬૩ ચાર ગતિનો નાશ કરવા માટે
કરાય છે.
(સિદ્ધશીલા, સાથીયો, ત્રણ ઢગલી) ૬૪ ચૈત્યવંદન
, કેશર પૂજા કરાય. (પછી, પહેલા, સાથે) ૬૫ આવતી ચોવીસીના .
તીર્થકરો ગિરનાર તીર્થ ઉપર મોક્ષે જવાના છે.
(૨૦, ૨૪, ૧૬) ૬૬ એક સામાયિક કરવાથી
પલ્યોપમ દેવલોકનું શાતાવેદનીય બંધાય. (૬ર૫૬૨૫૬૫, ૨પ૨પ૯૨૫, ૯૩૫૯૩૫૩૫) ૬૭ અષ્ટપ્રકારી પૂજામાં પાંચમી – પૂજા છે.(પુષ્પ, ધૂપ, દીપક) ૬૮ નાત્ર મહોત્સવ – – કલ્યાણકની ઉજવણીનું પ્રતીક છે.
(દીક્ષા, કેવળજ્ઞાન, જન્મ) ૬૯ ચૈત્યવંદન કરતાં કરતાં- _જોવાય.
(ચારે બાજુ, માત્ર ભગવાન સામે, ઉપર) ૭૦ ગૌતમ સ્વામીનું કેવલજ્ઞાન અટકાવનાર પ્રભુ ઉપરનો. - રાગ હતો.
(ભકિત, સ્નેહ, ગુણ) ૭૧ સંવત્સરિ પ્રતિક્રમણમાં.
_ _ શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ કરવાનો હોય
(૩૦૦, ૧૦૮, ૧૦૦૮) ૭ર વિશવના જીવમાત્રના
બનવું જોઈએ.(ભકત, મિત્ર, દુમન) ૭૩ અભિષેક પૂજા કરતાં અવસ્થા ચિંતવવાની હોય છે.
(રાજ્ય, જન્મ, દક્ષા) પર

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100