Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 59
________________ જ્ઞાનવૃદ્ધિઅભિયાનો પ્રેરક પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ.મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ રિપર - ૨ (હું શવક તો બનું છે પરત દિન (ા, સુચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણવી. કૌંસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ શ્રાવક - પદ માટે તલસતો હોય(રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સાધુ) ૨ શ્રાવકે ઉઠીને ગણવા જોઈએ.(અનાનુપૂર્વી, ઉવસગ્ગહર, નવકાર) ૩ હાલ શ્રાવકો - બનાવેલી આરતી રોજ ઉતારે છે. (ઋષભે, મૂળચંદે, કુમારપાળ) ૪ શ્રાવક જાણે છે કે ખાવું એ નરકનો દરવાજો છે(રાત્રે, દિવસે, ફળ) ૫ શ્રાવકે ગુરુ ભગવત્તની – આશાતના ન કરાય.(૮૪, ૫૧, ૩૩) ૬ _ માટે ઝૂરતો હોય તે શ્રાવક. (મોક્ષ, સ્વર્ગ, ચક્રવર્તીપણા) ૭ શ્રાવકે ગુરુવંદન કરવા જોઈએ.(ત્રિકાળ, વ્યાખ્યાનમાં, સવારે) ૮ શ્રાવકે _ ની જેમ રોજ આરતી ઉતારવી જોઈએ. (ઋષભ, કુમારપાળ, મૂળચંદ) ૯ દેરાસરમાં પ્રવેશ કરતાં શ્રાવકે . _ _ બોલવું જોઈએ. નિસિપી, નમોજિણાણે, સ્તુતિ) ૧૦ શ્રાવક - ગુણોથી યુક્ત હોવો જોઈએ. (૩૫, ૨૧, ૨૭) ૧૧ _સામે ઝઝૂમતો હોય તે શ્રાવક. (મોત, પરલોક, મોહ) ૧૨ શ્રાવકે સાંજે – માં હાજરી આપવી જોઈએ. (બજાર, બગીચા, આરતી) ૧૩ શ્રાવકે દેરાસરમાં ઉત્કૃષ્ટથી _ આશાતના કરવી નહિં. (૧૦, ૧૦૮, ૮૪) ૧૪ શ્રાવકે સવારે ઓછામાં ઓછું - નું પચ્ચકખાણ કરવું જોઈએ. (નવકારશી, પોરિશી, બીયાસણા) ૫૪

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100