________________
જ્ઞાનવૃદ્ધિ અભિયાન પ્રેરક: પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્યરત્ન
પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ
પિપર - ૧૧ આિચારાથમો ધર્મો.
પરત દિન
સૂચનાઓ પૂર્વના પેપર પ્રમાણ જાણવી. કસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ ક્રિયા કરવામાં _ બનવું જોઈએ. (વેઢયા, બેદરકાર, ચુસ્ત) ૨ દરેક ક્રિયામાં વિધિ અને
– ખૂબ જરૂરી છે.
(નમસ્કાર, જયણા, નમ્રતા) ૩ આપણે રોજ
પરમાત્માની પૂજા કરીએ છીએ.
(નામ, ભાવ, સ્થાપના) ૪ શ્રાવકાએ સાધ્વીજીને – વંદન કરવાનું હોય છે.
(થોભ, ફીટ્ટ, દ્વાદશાવત) ૫ શ્રાવકે સાધ્વીજીને વંદન કરવાનું હોય છે.(થોભ, ફીટ્ટા, દ્વાદશાવત) ૬ કાચા દૂધ-દહીં સાથે કોળ ખાવાથી
જીવોની હિંસા થાય છે.
(અનંતા, અસંખ્ય, સંખ્યાતા) ૭ શાસનરક્ષા નિમિત્તે _ _ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો જોઈએ.
(૧૦, ૨૦,૧૨) ૮ વ્યાખ્યાનમાં સામાયિક પારવા કરતાં લેતી વખતે _ ખમાસમણ વધારે દેવાના હોય છે.
(૨, ૪, ૬) ૯ પ્રાતિહાર્ય યુક્ત પ્રતિમા પરમાત્માની – અવસ્થા જણાવે છે.
(પદસ્થ, રુપાતીત, પીંડસ્થ) ૧૦ કાઉસ્સગ્નમાં _ દોષો ત્યાગવા જોઈએ. (૩૨, ૧૯, ૧૨) ૧૧ અક્ષરવાળા કપડાં પહેરવાથી કર્મ બંધાય.
(અંતરાય, નામ, જ્ઞાનાવરણીય) ૧૨ લીલોતરીમાં
. નો પણ સમાવેશ થાય છે. માટે તે પર્વ તિથિ એ ખવાય નહિ.
(મસાલા, ક્ટ, મેવા) ૧૩ સંસારનું ભ્રમણ નિવારવા __ _ દેવાય છે (દાન, પ્રદક્ષિણા, ખમાસમણ)
४८