Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 53
________________ ૮૪ મહાયશા ૮૧ પુણ્યાક્ય રાજા કેવલજ્ઞાન પામ્યા. (અશરણ ભાવના વિચારતા, જિનદર્શન કરતાં, દેવનો ઉપસર્ગ સહતા) ૮૨ રતિસારકુમાર કેવલજ્ઞાન પામ્યા. (દીક્ષા લેતી વખતે નાચતાં, પડિલેહણ કરતાં, પત્નીને શણગારતા) ૮૩ આદિત્ય શા _ કેવલજ્ઞાન પામ્યા. (અશુચિ ભાવના ભાવતા, અરિસા ભુવનમાં, કાઉસ્સગ્ન કરતાં) કેવલજ્ઞાન પામ્યા. (અરિસા ભુવનમાં, વંદન કરતાં, ધ્યાન ધરતાં) ૮૫ જળવીર્ય કેવલજ્ઞાન પામ્યા. (ગોચરી વહોરતા, વિહાર કરતાં, અરિસા મુનવમાં) ૮૬ બળભદ્ર _____ કેવલજ્ઞાન પામ્યા. (સવર ભાવના ભાવતા, અરિસા ભુવનમાં, બીજાનો વિચાર કરતાં) ૮૭ કીર્તિવીર્ય , કેવલજ્ઞાન પામ્યા. (અરિસા ભુવનમાં, મૈત્રી ભાવના વિચારતા, ગોચરી જતાં) ૮૮ બળવીર્ય કેવલજ્ઞાન પામ્યા. (આતાપના લેતા, અરિસા ભુવનમાં, કાઉસ્સગ્ન કરતાં) ૮૯ કંડુ રાજર્ષિ _ ઉપર કેવલજ્ઞાન પામ્યા. (સમેતશિખર, શંત્રુજય, ગિરનાર) ૯૦ ભગવાન અભિનંદન સ્વામી ના દિવસે કેવલજ્ઞાન પામ્યા. (પ. વ. ૧૪, પો. સુ. ૧૪, મહા સુ. ૧૪) આ વિભાગમાં આપેલ કેવલજ્ઞાનીઓની સંખ્યા લખી તેની સામે (બ) વિભાગમાં સંબંધ ધરાવતા તીર્થકર ભગવંતનું નામ લખો. અ (૯૧) ર૦,૦૦૦ (૯૨) ૭૦(૯૩) ૪૩૦૦ (૯૪) ૧૦૦૦ (૫) ૭૫૦૦ (૯૬) ૬૦૦૦ (૭) ૩૨૦૦ (૯૮) ૨૨૦૦ (૯૯) ૧૫૦૦ (૧૦૦) ૧૫૦૦૦ બ (૧) શાંતિનાથ (૨) મહાવીર પ્રભુ (૩) પુષ્પદંત (૪) કુંથુનાથ (૫) અરિષ્ટનેમિ (૬) પાર્શ્વનાથ (૭) વાસુપુજ્ય (૮) સંભવનાથ (૯) મલ્લિનાથ (૧૦) આદિનાથ ૪૮

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100