Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal
View full book text
________________
૪૯ સ્કંધક સૂરિના ૫૦૦ શિષ્યો . કેવલજ્ઞાન પામ્યા.
(ઘાણીમાં પલાતા, અગ્નિમાં સળગતા, નવકાર સાંભળતા) ૫૦ પ્રાયશ્ચિત કરવા માટે પગ ઉપાડતા આત્માઓ કેવલજ્ઞાન પામ્યા.
(સંખ્યતા, અસંખ્ય, અનંતા) ૫૧ . કેવલજ્ઞાન પામ્યા પછી ૬ મહિના સુધી માતા પિતાની સેવા કરી હતી.
(મૃગાપુત્ર, મંડિતપુત્રે, કુર્માપુત્ર પર કુરગમુનિ . કેવલજ્ઞાન પામ્યા.
(ખાતા ખાતા, મોદકનો ચૂરો કરતાં, ઠંડી સહન કરતા) પ૩ નવદીક્ષિત મુનિ કેવલજ્ઞાન પામ્યા.
(ગુરુને ખભા ઉપર લઈ જતાં, એકલપણે વિચારતા, લોચ કરાવતાં) ૫૪ અર્ણિકાપુત્ર આચાર્ય કેવલજ્ઞાન પામ્યા.
(અન્યત્વ ભાવના ભાવતા, ગંગા નદી ઊતરતા, ગોચરી વાપરતાં) પપ ગૌતમ સ્વામીના છેલ્લા ૫૦૦ તાપસ શિષ્યો કેવલજ્ઞાન પામ્યા.
(એકપણું ભાવતા, પ્રભુને જોતા, સમવસરણ જોતા) પ૬ ગજસુકુમાલ મુનિ . . કેવલજ્ઞાન પામ્યા.
(વાઘણે ફાડી ખાતા, માથા ઉપરનો અગ્નિ સહન કરતાં, ઠંડી સહન કરતા) ૫૭ મહાબળ મુનિ | કેવલજ્ઞાન પામ્યા.
(ચૌદ પૂર્વધર થયા પછી, ઉપસર્ગ હતા, ગોચરી વાપરતા) પ૮ પભદેવ ભગવાનના ___ તેજ ભવે કેવલજ્ઞાન પામ્યા.
(માતા, પિતા, પુત્રો) ૫૯ . ભગવાન ગિરનાર ઉપર કેવલજ્ઞાન પામ્યા.
(પહેલા, બારમા, બાવીશમા) ૬૦ નાગકેતુ કેવલજ્ઞાન પામ્યા.
(દીક્ષા વખતે નાચતાં, પુષ્પ પૂજા કરતાં, અઠ્ઠમ કરતાં) ૬૧ ઝાંઝરીયા મુનિ કેવલજ્ઞાન પામ્યા.
(દેશના સાંભળતા, તલવારનો ઘા સહતા, સમવસરણ જોતા) ૬૨ ભુવનતિલક મુનિ - કેવલજ્ઞાન પામ્યા.
(અનશન કરી, કાજો કાઢતા, ગંગા નદી ઊતરતા) ૬૩ અંબઇ પરિવ્રાજક _ બનીને કેવલજ્ઞાન પામશે.
(તીર્થંકર, ગણધર, સાધુ) ૬૪ સુકોશલ મુનિ વખતે કેવલજ્ઞાન પામ્યાખવાતી, બળતી, જમતી)
૪૬

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100